100+ Good Morning ગુજરાતી સુવિચાર, Quotes, SMS, Text, MSG and Images 2022

5/5 - (3 votes)

શુભ સવાર સુવિચાર

જો અદ્રશ્ય વાઇરસ માં,🔬🧬
આપણને મારવાની તાકાત હોઈ શકે છે,✌🏻👍🏻
તો ભરોસો રાખજો અદ્રશ્ય ભગવાનમાં,🕉️🕎
એનામાં આપણને બચાવવાની તાકાત છે..!!🙌🏻🙏🏻

🌼 Radhe Radhe 🌼
🌷 G♡♡𝐃 M♡RNING 🌷

ના કોઈ ના અભાવ માં જીવો,
ના કોઈના પ્રભાવમાં જીવો.
બસ તમારી જિંદગી છે સાહેબ,
તમારા સ્વભાવ માં જીવો.

🙏 સુપ્રભાત 🙏

જીવનમાં બે જ વ્યક્તિ નિષ્ફળ થાય છે,
એક જે વિચારે પણ કરતો નથી,
અને બીજો જે કરે પણ વિચારતો નથી…

🌹good morning🌹
🙏🏻 મહાદેવ હર🙏🏻

શુભ સવાર સુવિચાર
શુભ સવાર સુવિચાર

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો,
બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે.

🌼 Զเधे Զเधे 🌼
💐 ગુડ મોર્નિંગ 💐

કોઈ કહે એ પહેલા આપણી ભૂલ સમજાય જાય એ ઘણું સારું,
કહ્યા પછી સમજાય તો પણ સારું,

કહ્યા પછી પણ ના સમજાય એ તો ખરાબ છે જ,
પરંતુ સમજ્યા પછી પણ એનો અસ્વીકાર એ તો…

🙏 હરિ ૐ 🙏
🌷 G♡♡𝐃 M♡RNING 🌷

આ પણ જુઓ:- 

તમારા દિવસની શરૂઆત Good Morning Gujarati Suvichar થી કરો અને તમારા પ્રિયજનોને મોકલો. સવારના સમયે એક સારો Good Morning SMS in Gujarati આપણા જીવનની સ્થિતિમાં સુધારો લાવી શકે. આજની ક્ષણમાં દિવસની પ્રશંસા કરવા અને આપણા જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે તથા પ્રોત્સાહિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ અન્ય લોકોને સુપ્રભાત સુવિચાર આપવો છે.

Good Morning Status in Gujarati

Good Morning Status in Gujarati

Gujarati Suvichar App

ગુજરાતી સુવિચાર એ વિવિધ પ્રખ્યાત અને પ્રેરણાદાયી હસ્તીઓ પાસેથી જીવનના પાઠ શીખવા માટે એક શ્રેષ્ઠ એપ્લિકેશન છે. તમે આ એપ્લિકેશનમાં કેટલાક શ્રેષ્ઠ Good Morning Gujarati Suvichar SMS અને સુપ્રભાત સુવિચાર શોધી શકો છો.

ગુજરાતી સુવિચાર App:- Click Here

આ એપ્લિકેશનમાં ગુજરાતી ભાષામાં ઉત્કૃષ્ટ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ Gujarati Quotes સંગ્રહ છે જેમાં એપ્લિકેશનમાં શેર કરવાની સુવિધા સાથે ટેક્સ્ટ અને ક્વોટ કાર્ડ ફોર્મેટ છે.

કેટલીકવાર આપણી હતાશાને દૂર કરવા માટે આત્મ-પ્રેરણા ફરજિયાત છે. Good Morning Gujarati Suvichar Text તમને જીવન સાથે જોડાયેલા મહત્વનું દર્શાવવા અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Good Morning Gujarati Suvichar અથવા Good Morning Quotes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. જો તમારા મનમાં પણ આવી જ કોઈ શાયરી છુપાયેલી હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

1 thought on “100+ Good Morning ગુજરાતી સુવિચાર, Quotes, SMS, Text, MSG and Images 2022”

Leave a Comment

x