100+ શુભ રાત્રી શાયરી અને સુવિચાર 2023, Good Night Quotes in Gujarati

4.7/5 - (3 votes)

મિત્રો, એક સુંદર શુભ રાત્રી સુવિચાર તમારા પ્રિયજનોના આખા દિવસના થાક ને ઉતારી શકે છે. અને એક સારી ઊંઘ આવવા માં પણ મદદરૂપ થય શકે છે. એટલે અહીંયા હું તામારા માટે શુભ રાત્રી શાયરી, Good Night Quotes in Gujarati, શુભ રાત્રી ના ફોટા અને Good Night MSG in Gujarati લઈને આવ્યો છું. જેમ વહેલી સવારે ગુડ મોર્નિંગ સુવિચાર મોકલવો જરૂરી છે એટલો જ જરૂરી રાત્રે સુતા પહેલા ગુડ નાઈટ સુવિચાર મોકલવો છે.

શુભ રાત્રી શાયરી અને સુવિચાર
શુભ રાત્રી શાયરી અને સુવિચાર

શુભ રાત્રી | ગુડ નાઈટ

તમારા પ્રિયજનો સુઈ જાય તે પહેલા તેમના હોઠો પર એક ચળકતી સ્મિત લાવવા માટે અહીં નીચે ખબજ સુંદર  શુભ રાત્રી શાયરી, Good Night Quotes in Gujarati, ગુડ નાઈટ સુવિચાર, Good Night Message in Gujarati, Good Night Shayari in Gujarati, શુભ રાત્રી ના ફોટા, શુભ રાત્રી SMSઅને Good Night Gujarati Suvichar આપેલ છે. જે તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો, અને તમારા Love ને મોકલી શકો છો.

Good Night Quotes in Gujarati

જ્યારે તમે સૂતા હો ત્યારે દરેક રાત એ નિશાની છે કે, નવી શરૂઆત તમારી રાહ જુએ છે.
🌹 શુભ રાત્રી 🌹

° અઘરી રચના❤ પ્રેમ ની * ક્યાં કોઈને 😊સમજાણી છે ?
ઝેર મીરા ♡ પીએ તોયે *રાધા દિલ 💏 ની રાણી છે…
❤ શુભ રાત્રી ❤

તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી.
💐 ગુડ નાઈટ 💐

Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
🌷 Good Night 🌷

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…?
💐 ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ 💐

ગુજરાતી શાયરી & સુવિચાર નું બેસ્ટ App:- Click Here

Good Night Shayari in Gujarati

કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,
પોતાને “improve” કરવા માટે મહેનત કરો.
કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
નયતર એક નામ નાતો લાખો લોકો છે.
😊 Good night 😊

પેપર માં આવતો નિબંધ અને જીવન માં બંધાતો સંબંધ;
જો મનગમતો હોય ને સાહેબ…
તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ ;
કોઈ દિવસ ખૂટતી નથી.
💐 ગુડ નાઈટ 💐

એવું તો હૈયું સાલું કેવું ટેવાઈ ગયું છે,
છે મારું પણ તમારું કહેવાઈ ગયું છે.
Good Night Dost 🌺

good night gujarati image
good night gujarati image

બધું નસીબ પર ના મૂકી દેવું,
કઈક આપણે પોતે કરી લેવું,
નસીબ માં હશે તે તો મડી જ રેસે,
પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..
🌻 શુભ રાત્રી 🌻
🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻

ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
❤ શુભ રાત્રી ❤

આ પણ જુઓ:-

સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


1 thought on “100+ શુભ રાત્રી શાયરી અને સુવિચાર 2023, Good Night Quotes in Gujarati”

Comments are closed.

x