મિત્રો એક સુંદર ગુડ મોર્નિંગ સુવિચાર આપણો આખો દિવસ સુંદર બનાવી શકે છે. તેમજ તમારા તરફથી એક સ્વીટ Good Morning Gujarati Suvichar તમારા પ્રિયજનોનો પણ આખો દિવસ સુંદર બનાવી શકે છે. અને આજના સમય માં અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ સવારની શુભકામનાઓ, શુભ સવાર સુવિચાર અને સુપ્રભાત સુવિચાર આપવો છે.
ગુડ મોર્નિંગ સુવિચાર
તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારી દીકુને મોકલવા માટે અહીં નીચે કેટલાક સુંદર ગુડ મોર્નિંગ સુવિચાર, Good Morning Gujarati Suvichar SMS, શુભ સવાર સુવિચાર, Good Morning Message in Gujarati, સુપ્રભાત સુવિચાર, Good Morning SMS in Gujarati અને ગુજરાતી સુવિચાર આપેલ છે. જે તમને સવારની શુભકામનાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.
Good Morning Gujarati Suvichar
તમારા દિવસની શરૂઆત સ્મિત સાથે કરો, કારણ કે તમે ભાગ્યશાળી છો કે તમે એક નવો દિવસ જોયો.
💐 શુભ સવાર 💐
એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે, કે આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે.
🌹 ગુડ મોર્નિંગ 🌹
કપડાં અને ચહેરાઓ તો ઘણી વાર ખોટું બોલે છે,
પણ સમય માનવોની સાચી વાસ્તવિકતા કહે છે.
🙏 સુપ્રભાત 🙏
પહેલા કરતાં લોકોની “નજર” માં,
એક “ફરક” જોવા મળે છે,
પહેલા “ફરી”ને “જોતાં” હતા,
હવે “જોઈ”ને “ફરી” જાય છે.
સંસારમાં “બે જ” “સત્ય” બોલે છે,
“અરીસો” અને “આત્મા.”
🌷 G♡♡𝐃 M♡RNING 🌷
દુઃખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી…
પણ ખુશ રહેવાની ખુદમાં હોવી જોઈએ તૈયારી…
🌞 શુભ સવાર 🌞
ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here
તે બધા રસ્તાઓ છોડીદો જે,
મંજિલ ની તરફ નથી જતા.
પછી ભલે તે કેટલાય સુંદર હોય.
🌹 ગુડ મોર્નિંગ 🌹
સુખ નું કોઈ “શિડયૂલ” ના હોય,😉
આનંદ ની “અપોઈન્ટમેન્ટ” ના હોય, 😃
અને પ્રેમ નું “પ્લાનિંગ” ના હોય, ❤
જીવન ને ” મોજ” થી જીવો એમાં 😎
વિચારવાનું ના હોય.!👍*
۩❥▬❥G๑๑D ℳ๑яทïทg❥▬❥۩
એક નવા દિવસની સાથે નવી શક્તિઓ અને નવા વિચારો આવે છે.
🙏 સુપ્રભાત 🙏
સરસ કહી ને અટકે નહિ અને
અમારે શું કહી ને છટકે નહીં.
એજ સાચો સ્નેહી
🌞 શુભ સવાર 🌞
🙏 જય સોમનાથ મહાદેવ 🙏
સાગર ના મોતી શોધવા સહેલાં છે પણ, માનવી ના મન સમજવા અઘરાં છે…
જિંદગી તો સસ્તી જ છે દોસ્તો, મોંઘી તો જીવવાની રીત છે !!
🙏 સવારના પ્રણામ 🙏
આ પણ જુઓ:-
સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇
2 thoughts on “100+ ગુડ મોર્નિંગ સુવિચાર 2023 | Good Morning Message, Quotes and Suvichar in Gujarati”
Comments are closed.