મિત્રો જેમ લોચા-લફડા અને જલેબી-ફાફડા ને ગુજરાતી ની Life માંથી કાઢી નથી શકાતું. તેમજ LOVE ને પણ ગુજરાતી ના દિલ માંથી કાઢી નથી શકાતું. તો ચાલો આજે તેવીજ ગુજરાતી શાયરી લવ, Love Shayari in Gujarati, Love Quotes in Gujarati અને Gujarati Shayari Friendship લાવીઓ છું. જે તમે તમારી દીકુ ને મોકલી તેના હોઠો પર સ્મિત 😊 લાવી શકો છો.
જોકે આમ તો હું એક શાયર નથી પણ પ્રેમ માં એક વાર પડિયા પછી એમ લાગે છે કે શાયર ના થોડા લક્ષણ તો આવી ગયા છે.😄 તો ચાલો મારા દિલની વાતો ને 2 પંક્તિ માં સમજીએ.
Gujarati Love Shayari and Quotes
મિત્રો અહીં નીચે કેટલીક Romantic Love Shayari in Gujarati, Love Quotes in Gujarati, ગુજરાતી શાયરી પ્રેમ, Gujarati Shayari Friendship, Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati અને Love Status in Gujaratiઆપેલ છે. જે તમને તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.
Love Shayari in Gujarati
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”
Tara prem e kaik e rite shangaryo che mane,
Ariso pan kahe che, “Mari su jarur che tane!”
“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”
“Amastaj hotho par ek mithu hasya aavi jay che,
Aamj betho hou chu ne taro khyal aavi jay che.”
“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”
“”Kai puchto nathi, chata badhu janto rahe che,
Antare rehva chata, Antar ma mahekto rahe che.”
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
“Bas aek tara namni rekha hatho ma mangu chu,
Hun kya nasib thai kai khas mangu chu…”
“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”
“Aakash heran che joine mara chand ne jamin par
Pachi hu hosh khoi betho chu ema moti vat shu che.”
આ પણ જુઓ:- 🥳 Free માં પ્રોડક્ટ મંગાવાની ધમાકેદાર એપ
Love Quotes in Gujarati
“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”
“Aemni najarma farak aaje pan nathi…
Pahela fari farine jota hata ne have joine fari jay che…”
“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”
“Sambhad, bahu j lambi varo karvi che tara sathe
Tu aavje mari pase tari aakhi ZINDAGI lai ne.”
“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું,
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩❤️👨 વિતાવવા માંગુ છું.”
“Tu ketli sundar che, Tane batavva mangu chu,
Maro pram che tu, Tane medavva mangu chu,
Tuti ne so vakhat jivyo chu tara vina hu,
Fari tara sathe thodak kshan vitavva mangu chu.”
“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”
“Madya cho kaik ae rite jane, Puri thai mannat che,
Jyarthi aavya cho jindagima, Jindagi jane jannat che.”
આ પણ જુઓ:-
“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”
“Te radya fakta Mahobabat ma be-char aasu,
Ane ame radya to besi gayu chomasu”
વધુ શાયરી માટે Page No. 2 પર ક્લિક કરો…👇
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે." સુ વાત લખી છે વહા દિલ થી સલામ
thank you🙏