કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે તમારા માટે Gujarati Jokes 2023 નો ખજાનો લઈને આવી છું. જેને વાચીને તમે હસી-હસી ને લોટ-પોટ થઇ જશો. કેમકે આ ગુજરાતી જોક્સ આટલા કૉમેડી છે કે, તમારા હસવાની 100% ગેરેન્ટી છે. તમે આ Comedy Jokes in Gujarati કે Funny Jokes in Gujarati તમારા મિત્રો ને મોકલી તેમને પણ હસાવી શકો છો.
Gujarati Jokes
મિત્રો અહીં નીચે 100+ ગુજરાતી જોક્સ આપીયા છે. જેમાં New Jokes in Gujarati, Comedy Gujarati Jokes, Jokes for Gujarati, Comedy Jokes in Gujarati, Funny Gujarati Jokes, Funny Jokes in Gujarati, Non Veg Gujarati Jokes, Gujju Jokes, અને Gujarati Jokes with Image નો સમાવેશ થાય છે. તો ચાલો હસવા ની શરૂઆત કરીએ.
New Gujarati Jokes 2023
(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)
ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!
પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું
😂😜😂😂😜😂
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣
ગાડી ચલાવતી વખતે…
“સીટ બેલ્ટ” અને
સ્કુટર ચલાવતી વખતે…
” હેલ્મેટ” અવશ્ય પહેરો.
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.
👮 RTO 😂🤣😂
અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜
પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમ માં દિવા થાય.
પત્ની : દુધ “નાખું કે કેરોસીનન”😂
ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝
પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣
બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.
તમારા ફેફસા માં કાણું છે.
બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂
પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતી : તુ કહે ને તો તરૂ એઠુ ઝેર પણ પી જાઉ..
પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.😝
આ પણ જુઓ:-
જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?
ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂
જોક્સ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇
Super jokes
અજુ બિજા હોય તો add કરો મજા આઈ