[100+ New] રક્ષાબંધન શુભકામના શાયરી 2024 | Raksha Bandhan Wishes in Gujarati

3.7/5

ભાઈની રક્ષા ખાતર બહેન એના કાંડા પર રક્ષાકવચ સ્વરૂપે બંધાતી રાખડીનો તહેવાર એટલે રક્ષાબંધન.આજના આ પવિત્ર તહેવાર નિમત્તે અમે આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ રક્ષાબંધન શુભકામના, raksha bandhan wishes in gujarati, રક્ષાબંધન શાયરી, raksha bandhan quotes in gujarati અને રક્ષાબંધન ની શુભેચ્છાઓ લાવ્યા છીએ જેમને ચોક્કસ પસંદ આવશે.

રક્ષાબંધન ની શુભકામના

ભાઈ – બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક અને મીઠી યાદોની પ્રતીતિ એટલે “રક્ષાબંધન”
રક્ષાબંધનના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ….💐💐💐

વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો
તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન… ✍️
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ એટલે રક્ષાબંધન.
સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ..💐

ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ
વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.
💝 રક્ષાબંધન ની શુભકામનાઓ 💝

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏

રક્ષાબંધન શુભકામના
રક્ષાબંધન શુભકામના

ચંદનનુ તિલક અને રેશમી રાખડી, શ્રાવણની સુગંધ, વરસાદનો આનંદ, ભાઈની રક્ષા, બહેનનો પ્રેમ.
આપ સૌને રક્ષાબંધન ની શુભકામનાઓ. 💐

ચોમાસાની ઝરમર વરસાદ છે,
રક્ષાબંધનનો તહેવાર છે
ભાઈ-બહેન વચ્ચે મીઠો ઝઘડો થયો,
આવો પ્રેમ અને ખુશીનો તહેવાર છે.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷

રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે,
અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે.
🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ભાઈ-બહેન ના પ્રેમનું પ્રતીક એટલે… રક્ષાબંધન
ભાઈ પ્રત્યે બહેનની શુભેચ્છા એટલે… રક્ષાબંધન
બેન નો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે.. રક્ષાબંધન
🌷 આજના શુભ રક્ષાબંધન ના તહેવાર નિમિતે દરેક ભાઈ બહેન ને રક્ષાબંધન ની શુભેચ્છા. 🌷

સોના થી બનેલી દ્વારકા પણ, એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે,
બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે.
આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ
💐 Happy Raksha Bandhan 2024 💐

રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની જરૂર નથી,
કાળને પણ શુભમાં ફેરવી નાખે એવી તાકાત 💪 છે બહેનની રાખડીમાં…🖊️
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

Raksha Bandhan Wishes in Gujarati

શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ…
ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

ભાઈ-બહેનને લાગણીઓના અતુટ બંધનમાં બાંધતો તહેવાર એટલે રક્ષાબંધન…
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.💐

આમ એક સૂતરનો દોરો હોય છે,
હેતથી ને લાગણીથી રાખડી થઈ જાય છે.
🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏

હાવજ જેવા તમામ મારા Online બંધુઓને રક્ષાબંધન ના પવિત્ર તહેવારની ખુબ ખુબ શુભકામના… દરેક ભાઈઓને માતાજી દીર્ધાયુ પ્રદાન કરે અને નિરોગી રાખે.
💞 Happy Raksha Bandhan 💞

Raksha Bandhan Wishes in Gujarati
Raksha Bandhan Wishes in Gujarati

ભાઇ-બહેનના પવિત્ર સબંધનું પ્રતિક,
મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન..
આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ…🌸

સંબંધ છે આપણો ભાઈ-બહેનનો,
ક્યારેક ખાટો, ક્યારેક મીઠો,
ક્યારેક ગુસ્સો, ક્યારેક મનામણાં,
ક્યારેક સંધિ તો, ક્યારેય યુદ્ધ,
ક્યારેક રડતા તો, ક્યારેય હસતા,
આ સંબંધ છે પ્રેમનો, સૌથી અલગ, સૌથી અનોખો…
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

રક્ષાબંધન નો અર્થ
ર=રક્ષા કરજે વીરા બહેનની
ક્ષા=ક્ષમા કરજે બહેનને
બં=બંધનમાથી મુક્ત કરજે બહેનને
ધ=ધ્યાન રાખજે બહેનનુ
ન=ન ભૂલતો વીરા બહેનને
💝 હેપી રક્ષાબંધન 💝

કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ
રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને
આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.
🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹

સૌ એ માન્યું આ પવિત્ર બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન…
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

આ પણ જુઓ:-

રક્ષાબંધન શાયરી

બેન જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે
ભાઈને રાતે ઉંધ જ ના આવે…
કેમકે રાખડીની ફરજ ભાઈને
બેચેન રાખે છે.
💝 હેપી રક્ષાબંધન 💝

ચંદન કી ડોરી ફૂલોં કા હાર, આયા સાવન કા મહિના ઔર રાખી કા ત્યોહાર, જિસમેં હૈં જલકતા ભાઈ-બહન કા પ્યાર…
💝 હેપી રક્ષાબંધન 💝

ચંદનનો તાર, પ્રેમની રાખડી,
શ્રાવણનો મહિનો અને રક્ષાબંધનનો તહેવાર,
જેમાં પ્રતિબિંબિત થાય છે ભાઈ-બહેનનો પ્રેમ.
🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹

મારા આ બાજુબંધ, અસીમ સ્નેહ ઝીલી ફૂલાય.
આંખડીએ બહેના તણાં નેહ, અવિરત નીતરાય.
મારા અસ્તિત્વે, રક્ષાબંધને અભેદ કવચ રચાય.
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો એકદમ લાડલો હોય છે પણ
એની બહેનની જાન હોય છે
🙏રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ🙏

જ્યારે ભાઈ અને બહેન ની લડાઈ ચરમસીમાએ પહોંચી હોય ને
ભયલું બસ જીતવાની તૈયારી માં જ હોય
ત્યારે જ બહેન બ્રહ્માસ્ત્ર નીકાળે
“પપ્પ્પાઆ”
game over…!!!
💞 Happy Raksha Bandhan 💞

રક્ષાબંધન ની શુભેચ્છા
રક્ષાબંધન ની શુભેચ્છા

પપ્પા પછી જો કોઈ નખરા તમારા બધા નખરા ઉઠાવતું હોય તો એ ભાઈ છે,
અને મમ્મી પછી જો તમારું એકદમ ધ્યાન રાખવા વાળું વ્યક્તિ એ બહેન છે
🌷રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ🌷

મારા કાંડા પર આજ,
ભગીનીના ભાવ બંધાય
મારા હૈયે બે’ના ની,
પ્રીત તણી ભરતી ના સમાય
મારા મનડે રક્ષાબંધનની,
આજ પુનિત આણ છલકાય
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

કંકુ ચોખા કેરે ચાંદલે, “બેનડી”લેતી વીરને મીઠડાં વારણાં
એવા અંખડ તાંતણે ગૂંથ્યા, ભાઈબહેનના હેતભર્યા તાણાંવાણાં
🙏રક્ષાબંધનની ખૂબ-ખૂબ શભેચ્છાઓ🙏

મારી વહાલી બેહન ભલે હું તારાથી દુર છું
પણ હમેશા તારા માટે નો
મારો વહાલ અને પ્રેમ એજ છે
તને રક્ષા બંધન ના ખુબજ અભીનંદન
💞 Happy Raksha Bandhan 💞

રક્ષાબંધન ની શુભેચ્છા

માનેલા ભાઈ બહેન નો સબંધ પણ અનોખો હોય છે
લોહી એક નથી પણ સબંધ એટલો જ મજબૂત હોય છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

આ રક્ષા બંધન, મારો ભાઈ, તમે મારી આંખોનું તારો છો. તમે મને માત્ર આવકમાં તમારી ભાઈની મહત્વની માટે છો.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

મારી શ્રેષ્ઠ રક્ષા બંધન ની શુભકામનાઓ, મારો પ્રિય ભાઈ. તમે મારો પ્રાણી છો, અને મારી રક્ષણ તમીજો આપો છો.
💞 Happy Raksha Bandhan 💞

“કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન.”
મારી બહેનો હું તમારા આશિર્વાદ થી ઉજળો છું.
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ 💐

હોળી… colorfull હોય છે,
દિવાળી… lightfull હોય છે. અને …
રક્ષાબંધન… એ powerfull relationship છે…
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

પંખી, ટહુકો, ઝાડ, નદી, દરિયાનાં
આનંદ નો સરવાળો..
બેના તેં મોકલાવેલ રાખડી નાં એ એક દોરા માં છે..🙌
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને બંધનનું પ્રતિક એટલે રક્ષાબંધન. #રક્ષાબંધન ના પાવન પર્વ નિમિત્તે તમામને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ…🎊🎉

રાખીનો સંબંધ લાખ મોલનો,
બંધન છે ભાઈ -બહેનનો,
તે માત્ર એક દોરો નથી,
ભોળી બહેનનો પ્રેમ છે તેમાં,
ભાઈના વચનનાં સોગંદ છે તેમાં .
રક્ષાબંધનની શુભેચ્છાઓ!🙏

આપને તથા આપના પરીવારને મારા તરફથી
રક્ષબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙌

Raksha Bandhan Quotes in Gujarati

આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી.
આ તો બહેનનો ભાઈને
અને ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊

બહેન અને ભાઈનો સંબંધ સૌથી
પ્રેમાળ સંબંધ છે, તેમાં પ્રેમ પણ છે,
ક્યારેક ઝગડો પણ હોય છે,
તો ક્યારેક બહુજ યાદ આવે,
આવો આ સંબંધ છે.
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

રક્ષાબંધનના પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે …
કોઈ પણ દુઃખ માં ભલે કઈ પણ થઈ જાય તો પણ…
હું હંમેશા તારી પડખે રહીશ!
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી.
આ તો બહેનનો ભાઈને અને
ભાઈનો બહેનને હદયથી અપાતો
લાગણીઓનો દસ્તાવેજ છે.
🌷 રક્ષાબંધનની શુભેચ્છા 🌷

માનેલા ભાઈ બહેન નો સબંધ પણ અનોખો હોય છે
લોહી એક નથી પણ સબંધ એટલો જ મજબૂત હોય છે
🌺 Happy Rakhi 🌺

Raksha Bandhan Poem in Gujarati

હેતના હિલોળે લાગણીની
નૌકામા તરતો એક સંબંધ
એટલે ભાઈ ને બહેન
શ્વાસના નસકોરે ધબકારની
હારમાળા રચતો એક સંબંધ
એટલે ભાઈ ને બહેન
પ્રેમના પાનેતરે સમજણની
નદીઓ વહાવતો એક સંબંધ
એટલે ભાઈ ને બહેન
રક્ષણ ના એક વચને રેશમની
દોરે પ્રસરણ પામતો એક સંબંધ
એટલે ભાઈ ને બહેન
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો.
વહેલા આવીને બહેના રાખડી બાંધો.
આજ પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
બહેન ભાઈનો પર્વ આજ રક્ષાબંધન છે.
કંકુ ચોખા સાથે લેતા આવજો આરતીની થાળ.
બેસાડી પાટ કરજો ચંદનનો તિલક કપાળ.
મુખમાં મીઠાઈ મુકજો અક્ષતથી કરજો આવકાર.
ભાઈ આપે રક્ષાબંધનને રક્ષા નું વચનનું કરજો સ્વીકાર.
-નારાણજી જાડેજા ગઢશીશા
નર મુન્દ્રા કરછ
🌸 Happy Raksha Bandhan 🌸

Raksha Bandhan Status in Gujarati

રક્ષાબંધન ના પવિત્ર દિવસે WhatsApp, Facebook અને Instagram માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Raksha Bandhan Status in Gujarati આપેલ છે, જે તમને પસંદ આવશે.

Raksha Bandhan Status in Gujarati

conclusion

મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ રક્ષાબંધન શુભકામના શાયરી 2024 | Raksha Bandhan Wishes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. રક્ષાબંધનની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે Comment Box  માં લખવાનું ના ભૂલશો. અને હા, આવીજ તહેવારોની Wishes અને Quotes ને લગતી પોસ્ટો માટે આમરી વેબસાઈટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.


Leave a Comment

x