મિત્રો,એક સુંદર Gujarati Quotes આપણું જીવન બદલી શકે છે. જીવન માં ક્યારેક-ક્યારેક આપડે હતાશ થઇ જતા હોઈએ અને તેવા સમયે એક પ્રેરણાદાયક અથવા Motivational Quotes in Gujarati આપણ ને જીવન જીવવાની રાહ બતાવે છે. તો આવાજ કેટલાક જીવન માં ઉપયોગી થાય તેવા Quotes in Gujarati લઈને આવ્યો છું.
તમારી પાસે બ્રહ્માંડમાં ફક્ત એક જ વસ્તુ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે છે તમારી વિચારસરણી. તો ચાલો આ વિચારસરણી માં કેટલાક Motivational, Life, Friendship અને Love ને લગતા Gujarati Quotes ને ઉતારીએ. કેમકે જ્યારે તમે તમારી વિચારસરણીની ગુણવત્તા બદલો છો, ત્યારે તમે તમારા જીવનની ગુણવત્તામાં પણ ફેરફાર કરો છો.
Gujarati Quotes
દરેક ક્ષણે જીવન માં ઉપયોગી થયશકે તેવા ખુબજ સુંદર Gujarati Quotes on Love, Motivational Quotes in Gujarati, Life Quotes in Gujarati, Gujarati Quotes on Friend or Friendship, Gujarati thoughts અને Gujarati Suvicharનીચે મુજબ આપ્યા છે. આ બધા સુવિચારનો ઉપયોગ તમે વહેલી સવારે તમારા પ્રિયજનો ને Good Morning Gujarati Suvichar મોકલવામાં પણ કરી શકો છો.
Motivational Quotes in Gujarati
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
“એક રાજા જન્મતો નથી, તેને બનાવવામાં આવે છે”
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
આ પણ જુઓ:-
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇
3 thoughts on “100+ ગુજરાતી Quotes 2023: Motivational, Life, Friend, and Love [Must Read!]”
Comments are closed.