દિલ અને દિમાગ ને હલાવી દે તેવા 100+ Best Gujarati Attitude Status 2023. જો તમે Attitude માં રહેસો તોજ આ દુનિયા તેમની ઓકાત માં રહેશે, નહીંતર આ દુનિયા તમને શાંતિ થી જીવવા પણ નહિ દે.
આ Attitude Status in Gujarati 2 Line ને તમે તમારા WhatsApp, Facebook અને Instagram પર શેર કરી શકો છો. હું આશા રાખું છું કે, તમને આ ગુજરાતી ટેટસ ની પોસ્ટ પસંદ આવશે.
Gujarati Status
અહીં નીચે ખૂબ જ હાર્ડ દુશ્મનની રૂહ કંપાવી દે તેવા Attitude status in Gujarati 2 line for WhatsApp,ગુજરાતી નવા ટેટસ, One Line or Royal Attitude Status in Gujarati, Attitude Quotes in Gujarati અને Attitude Shayari Gujarati આપેલ છે. તમારા દુસ્મનો અને રિસ્તેદારો ને તમારું level બતાવવા માટે આ ગુજરાતી સ્ટેટ્સ તમને મદદરૂપ થશે.
Attitude Status in Gujarati
વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.
🔥 🔥 🔥
“Vate Chadvama Ne Ver Levama Dhyan Rakhavu Vala,
Baki Aa Shih Eklo J Farto Hoy Che Je Thay Te Ukhadi Levu Ho”
હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.
🤨 🤨 🤨
“Hu Paisa No Hisab Nathi Rakhato,
Pan Badlata Chaherano Hisab Jarur Che”
મોકા તો ઘણા મળે છે,
વળતા જવાબ આપવાના સાહેબ,
પરંતુ નક્કી કર્યું છે કે,
કુદરત થી સારું કોઈ ના આપી શકે.
🙏 🙏 🙏
“Moka To Ghana Male Che,
Valta Javab Aapvana Saheb,
Parantu Nakki Karyu Che Ke,
Kudrat Thi Saru Koi Na Aapi Shake.”
કોઈને ખટકતું હોય તો સામે કેજો,
બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.
💪 💪 💪
“Koine Khatkatu Hoy To Same Kejo,
Baki Jindagi To Aam J Jivashe Vala.”
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.
😠 😠 😠
“Block Karine Badko Jevi Ramat Ame Nathi Ramta,
Ame To Sidha Dil Mathi J Kadhi Nakhiye.”
ગુજરાતી એટિટ્યૂડ સ્ટેટ્સ માટેનું બેસ્ટ App:- Click Here
Attitude Status in Gujarati 2 line
મર્યાદા નામની વસ્તુ નડે છે,
બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.
🔥 🔥 🔥
“Maryada Namni Vastu Nade Chhe,
Bakki Table Par Banduk Mukine Khudni Sarkar Banavta Amne Pan Aavde Che.”
માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.
“જરાય ખોટું નહિ લાગે”
😏 😏 😏
“Maja Aave To Vat Karvani Bakki Block Nu Option Appyu J Che,
JARAY KHOTU NAHI LAGE”
હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે,
શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.
😎 😎 😎
“Hum Apna Attitude To Vakt Aane Par Dikhayenge,
Sahar Tu Kharid Us Par Raj Karake Hum Dikhayenge”
આ પણ જુઓ:- 👇👇👇
અમે પેદા જ એ કુળ માં થયા છીએ,
કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.
🔥 🔥 🔥
“Ame Peda J Ae Kud Ma Thaya Chhiye,
Ke Jenu Nato Khoon Kamjor Hoy Nato Dil”
હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા,
કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.
🙏 🙏 🙏
“Himmat Thi Harjo Pan Kyarey Himmat Na Harta,
Kem Ke Chakrvyuh Rachva Vada Aapna J Hoy Che”
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇
VERY NICE ARTICLE BRO
Thanks Bro