Gujarati Sad Shayari એ આપણી દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક જરિયો છે. જયારે આપણે કોઈ વ્યક્તિને બેહદ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી 100+ Bewafa Shayari in Gujarati અને Sad Shayari in Gujarati આપેલ છે જેને વાંચીને તમારી આખોમાં પણ આશુ આવી જશે.
દર્દ ભરી શાયરી
જે વ્યક્તિ એ જીવન ભર સાથ નિભાવવાની કસમ ખાધી હતી અને અધવચ્ચે જ તમારો સાથ છોડી ને ચાલી ગઈ તેને તમારું દર્દ વ્યક્ત કરવા માટે અહીં નીચે કેટલીક Sad Shayari in Gujarati, Bewafa Shayari in Gujarati, Sad Quotes in Gujarati, બેવફા શાયરી, Sad Status in Gujarati, વિરહ શાયરી, Breakup Shayari in Gujarati, બેવફા ના ટેટસ અને બેવફા શાયરી ફોટો આપેલ છે.
કેટલાક તપાસો:- heartbreaking captions and quotes
Sad Shayari in Gujarati
ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.
“Khudne Bewafa Samji Tane Bhuli Jaish Pan Duniya Saame Tane Bewafa Kahi Badnam Nahi Karu”
જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.
“Javab To Darek Vat No Aapi Dav Hamna Pan Je Mara Sabandh Nu Mahatav Na Samji Shakya Ae Mara Shabdo Ne Shu Samjshe”
કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
“Ketli Vakhat Maaf Karu Tane Te Gae Vakhte Pan, Aevu J Kahiyu Hatu Ke Have Aavi Bhul Nahi Thay”
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!
“Koeni Paase Aetali Pan Ummid Na Rakhvi Ke, Ummid Ni Sathe Sathe Tame Pan Tuti JaO!”
પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕
“Prem Na Pyala Thoda Hadvek Thi Pijo…
Hoth To Pachavi Leshe Pan Dil Ne Bahu Taklif Padshe…”
બેવફા શાયરી નું બેસ્ટ App:- Click Here
Bewafa Shayari in Gujarati
હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા, કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.
“Hisab To Nathi Rakhiyo Ke Virah Ne Ketla Varsho Viti Gaya,
Ketlik Mulakat Aevi Yaad Aave Che Jane Kalni J Vaat Hoy”
પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.💔
“Prem Hato Jenathi,
Nafrat Che Have Aenathi”
વાત ખાલી છોડવાની હતી, છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.
“Vat Khali Chhodvani Hati, Chhodine Nahi Tame To Todine Chalya Gaya”
કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.
“Kon Sachvashe Tane Mari Jem, Je Alag Pan Rahe Ane Bahu J Prem Pan Kare”
પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.
“Prem Karyo Aetale To Bhuli Nathi Shakta,
Jo Khali Time Pass J Karyo Hot Ne ,
To Kyarna Sorry Kahine Block Kari Nakhya Hot”
આ પણ જુઓ:
વધુ શાયરી માટે Page No. 2 પર ક્લિક કરો…👇
Thanks for this Gujarati Sad Shayari and Bewafa Shayari in Gujarati.
*પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,*
*કદાચ હારી પણ જાવ ત્યારે…*
*જીત ખુદ આવી ને કહે કે,*
*માફ કરજો મજબૂરી હતી…*
*🌞🌞 શુભ સવાર 🌞🌞