કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે હું તામરા માટે Good Morning Gujarati Suvichar, Quotes SMS, Text, MSG અને Images લઈને આયવી છું. જે તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારી દીકુને 😜 પણ વહેલી સવારે મોકલી શકો છો. જેથી કરીને જેટલો સરસ ગુજરાતી સુવિચાર હશે તેટલો જ સરસ આપણો દિવસ જશે. તો ચાલો કેટલાક સુંદર સુવિચાર ને તમારી સામે રજુ કરું છું.
ગુડ મોર્નિંગ {સુપ્રભાત}
મિત્રો અહીં નીચે કેટલાક સુંદર Good Morning Message in Gujarati અને Good Morning Quotes in Gujarati આપેલ છે. જેને તમારા મિત્રો ને મોકલવા માટે સુવિચારને સિલેક્ટ કરીને Copy કરી શકો છો. અને સુવિચારના ફોટો Download કરવા માટે ફોટો પર ક્લિક કરી રાખશો એટલે Save Image નું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરસો એટલે ગુડ મોર્નિંગ સુવિચાર ફોટો ડાઉનલોડ થઈ જશે.
Good Morning Quotes in Gujarati
“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.
“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!..
💐શુભ સવાર 💐
નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે !!
🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹
“ફોન” માં અને “મન” માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…
🌤️ Good Morning 🌤️
દુઃખ માં તમારી….
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!
જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ…..???
🌞GOOD M❍RNING🌞
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
આ પણ જુઓ:- 🥳 Free માં પ્રોડક્ટ મંગાવાની ધમાકેદાર એપ
Good Morning Gujarati Suvichar
🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ
“સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!!
☕good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏
કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ
સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..
🌹 Good Morning 🌹
🌷 Have A Nice Day 🌷
આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….
મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા…!!
🌹શુભ સવાર🌹
🔱હર હર મહાદેવ🔱
શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.
🌻Good Morning🌻
🙏 Jay Mataji 🙏
આ પણ જુઓ:
મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે…..,
સમય ફરીથી એ સમય નથી આપતો…..,
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે…..,
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ…..
🌹 Good MorNing 🌹
સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇