જયારે આપડા કોઈ પ્રિયજન નું નિધન થાય છે ત્યારે શ્રદ્ધાંજલિ મેસેજ લખવો એ ક્યારેય સરળ નથી હોતું. કેમકે આવા કપરા સમયે શું કહેવું તે જાણવું મુશ્કેલ છે. કેટલીકવાર લેખિત શોક સંદેશ તમારી લાગણીઓને વધુ સારી રીતે વર્ણવે છે. એટલે આજે હું તમારા માટે 100+ Death Shradhanjali Message in Gujarati લઈને આવ્યો છું. મને આશા છે કે તમને આ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ અથવા Condolence Message in Gujarati પસંદ આવશે.
શ્રદ્ધાંજલિ મેસેજ
મિત્રો તમારી દિલગીરી વ્યક્ત કરવા માટે અહીં નીચે સુંદર શ્રદ્ધાંજલિ મેસેજ, Death Shradhanjali Message in Gujarati Text, શ્રદ્ધાંજલિ સંદેશ, Condolence Message in Gujarati, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ, RIP Message in Gujarati, Pratham Varshik Shradhanjali in Gujarati અને શ્રદ્ધાંજલિ શાયરી આપેલ છે. જે તમને ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો પાઠવવા માટે મદદરૂપ થશે.
Condolence Message in Gujarati
હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐
જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏
તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹
કુદરત નો કારમો પ્રહાર કે, પહાડ જેવા ભાઈ બંધ ખોવા પડે છે, કમનસીબી એવી કે, મનગમતા માણસ ને હવે ચિત્રમાં જોવા પડે છે, ભાઈબંધ ગુમાવ્યાની વ્યથા શબ્દોમાં સમાતી નથી, તેજસ્વી પુણ્યાત્મા ને ભગવાન સ્વામિનારાણ શાંતી આપે એવી પ્રાર્થના.💐
સ્નેહના સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં ઉર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏
ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here
Death Shradhanjali Message in Gujarati
સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹
તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં,
તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં,
સદેહ તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાં
તમે છો અને હંમેશા રહેશો, એ વિસ્વાસ છે.
💐પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.💐
તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા.
મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે.
આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે.
🙏પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે🙏
કલ્પી ના શકાય તેવી આપની વિદાય અમારૂ
કાળજું કંપાવી જાય છે, તે અણધારી વિદાય
એવી લીધી કે અમારા કાળજે ઘા કરી ગઈ,
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ
શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹
આ પણ જુઓ:- 👇👇👇
- 🥳 Free માં પ્રોડક્ટ મંગાવાની ધમાકેદાર એપ
- 100+ Gujarati Sad Shayari
- 100+ ગુજરાતી સુવિચાર
- દ્વારકાધીશ Quotes in Gujarati
પરિવાર જેમનું મંદિર હતું, સ્નેહ જેમની શક્તિ હતી,
પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું, પરમાર્થ જેમની ભક્તિ હતી,
કર્મ સદા એવા કર્યા કે સોના હૃદયમાં ગુંજયા કરે,
આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે.
💐 પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…💐
પોસ્ટ વાચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Thanks for this Shradhanjali Message in Gujarati
ગુજરાતી માટે પોસ્ટ લખી છે એ એક ખૂબ જ સરસ કામ કર્યું છે તમે🙏
બહુ જ સરસ
thank you🙏