ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા
ગુજરાતીઓ તેમની હિંમત, નવીનતા અને સાહસની ભાવના માટે જાણીતા છે. ગુજરાતવાસીઓને ગુજરાત દિવાસની શુભકામનાઓ.
🌸 1st May Gujarat Sthapana Divas 🌸
જય જય ગરવી ગુજરાત, ગુજરાત સ્થાપના દિવસે તમામ વૈશ્વિક ગુજરાતીઓને અભિનંદન અને પ્રણામ🙏🙏
🌻 હેપી ગુજરાત સ્થાપના દિવસ 🌻
ગુજરાતના તમામ નાગરિકોનું ગુજરાત સ્થાપના દિવસે હૃદયપુર્વક અભિવાદન કરું છું..!! આવનારા વર્ષોમાં પણ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે રાજ્ય ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ…!!
🌸 Happy Gujarat Sthapana Din 🌸
Greetings on the foundation day of Gujarat that gave this nation prominent figures in the fields of business and politics.
🙏 Happy Gujarat Day 🙏
ગુજરાત સ્થાપના દિવસ ની તમામ ગુજરાતીઓને શુભચ્છાઓ. ગુજરાતની ધન્યધરાને કોટી કોટી વંદન. જય જય ગરવી ગુજરાત…
🌷 ગુજરાત સ્થાપના દિવસ 2024 🌷
ગુજરાત સ્થાપના દિવસની શુભકામના
આજે 1st મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. સૌ ગુજરાતીઓને ખુબ-ખુબ અભિનંદન.
💐 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ 💐
ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાત…
સાહસ, સંવાદ, સમપઁણનું સગપણ એટલે ગુજરાત…
સમજદારી ભરી સમતાનુ સરનામુ એટલે ગુજરાત…
🌷 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ 🌷
ગુજરાતના સ્થાપના દિનની શુભેચ્છાઓ કે જેણે દેશને વેપાર અને રાજકારણના ક્ષેત્રે અગ્રણી હસ્તીઓ આપી.
🌸 હેપી ગુજરાત સ્થાપના દિવસ 🌸
પશ્ચિમનું રત્ન, ગુજરાત એ ભારતનું ગૌરવ છે. આ વર્ષ આપણા પ્રિય રાજ્યને વધુ ગૌરવ અને સફળતા અપાવે.
🌹 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
ગુજરાતના 63 માં સ્થાપના દિવસ નિમિત્તે, ગુજરાત ના તમામ જનોને શુભકામનાઓ.
🙏 Happy Gujarat Sthapana Divas 🙏
આ પણ જુઓ:-
- 100+ Attitude Status in Gujarati
- 100+ Birthday Wishes in Gujarati
- 100+ Good Morning Gujarati Suvichar
ઉપર દર્શાવેલ 1st May Gujarat Sthapana Divas માં તમારી અનુકૂળતા પ્રમાણે સુધારા-વધારા કરી શકો છો, જેથી કરી તમારા પ્રિયજનો સાથે ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવવામાં સરળતા રહે.
Gujarat Sthapana Divas Status
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ના ઇતિહાસનો એક નાનકડો વીડિયો અહીં નીચે આપેલ છે, જેને તમે સોશિયલ મીડિયા પર Gujarat Sthapana Divas Status તરીકે મુકવામાં ઉપયોગ કરી શકો છો. ખુબજ સરસ video છે તમને ચોક્કસ પસંદ આવશે.
About Gujarat Sthapana Divas
પ્રાચીનકાળ અને તિહાસિકતાની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું એક ખૂબ મહત્વનું રાજ્ય છે. તેની ઉત્તર-પશ્ચિમ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. તે સમગ્ર કાઠિયાવાડ દ્વીપકલ્પ (સૌરાષ્ટ્ર) તેમજ મુખ્ય ભૂમિ પરનો આસપાસનો વિસ્તાર સમાવે છે. અહીંથી મળેલા પુરાતત્ત્વીય અવશેષો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 5 હજાર વર્ષ પહેલા આ રાજ્યમાં માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. એવું કહેવામાં આવે છે કે ઈ.પૂ. 2500 વર્ષ પહેલાં પંજાબના હડપ્પન કચ્છના રણને પાર કરીને નર્મદા પરામાં હાલના ગુજરાતનો પાયો નાખ્યો હતો.
ભારત સ્વતંત્ર થયા ત્યારે આ પ્રદેશ મુંબઇ રાજ્યનો એક ભાગ હતો. 1 મે 1960 ના રોજ એક અલગ ગુજરાતની સ્થાપના થઈ. મહારાષ્ટ્રની સ્થાપનાને પચાસ વર્ષ પૂરા થયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ 1 મેના રોજ મનાવવામાં આવે છે, જ્યારે આ બંને રાજ્યો મુંબઈનો ભાગ હતા. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની રચનાનો પ્રસ્તાવ મુંબઈ રાજ્યમાંથી આવ્યો ત્યારે તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ મુંબઈને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની હિમાયત કરી. તમની દલીલ હતી કે જો, મુંબઈ ને દેશની આર્થિક રાજધાની બની રહેવું હોય તો તે કરવું જરૂરી છે.
જલેબી, ગાંઠિયા, અને ઢોકળા તો ગુજરાતીઓનો સ્પેશ્યલ નાસ્તો છે. કોઈ પણ સોન્ગ પર ગરબા રમીલેને એજ સાચો ગુજરાતી હો. એટલે જ ગુજરાતીઓ ગરબા રમવાના પણ શોકીન હોય છે. બસ તો હું હવે મારા લાખણ ને અહીજ વિરામ આપું છું, નહીંતર ગુજરાત અને ગુજરાત ના લોકો વિશે લખવા બેસીસને તો લેખ ખુબજ લાંબો થઈ જશે.
મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ 1st May Gujarat Sthapana Divas Status અથવા Gujarat Sthapana Divas Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. ગુજરાત સ્થાપના દિવસની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે Comment Box માં લખવાનું ના ભૂલશો. અને હા, આવીજ Wishes અને Quotes ને લગતી પોસ્ટો માટે આમરી વેબસાઈટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.