ગુજરાત સ્થાપના દિવસ 2024: Quotes, Wishes, Status and Images in Gujarati

4/5

Gujarat Sthapana Divas Massage

એ જ વાતથી ગજ-ગજ ઉઠે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
– વિનોદ જોષી
🌷 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા 🌷

ભારતના વિકાસમાં સતત યોગદાન આપનારા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની ધરતી ગુજરાતના સ્થાપના દિન નિમીતે. ગુજરાતના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ૧ મે ગુજરાતનાં સ્થાપના દિન‌ ની ‌ખુબ ખુબ‌‌ હાર્દિક શુભેચ્છાઓ….
💐 Happy Gujarat Sthapana Din 💐

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મારા સહુ ગુજરાત ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ.
🙏 Happy Gujarat Day 2024 🙏

Gujarat Sthapana Divas Status
Gujarat Sthapana Divas Status

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિનું દેશની પ્રગતિ અને વિકાસમાં હમેશાં અગ્રણી સ્થાન રહ્યું છે.
🙏 ગુજરાત સ્થાપના દિવસની શુભકામના 🙏

જય જય ગરવી ગુજરાત, ગુજરાત સ્થાપના દિવસે તમામ વૈશ્વિક ગુજરાતીઓને અભિનંદન અને પ્રણામ 🙏
💐 હેપી ગુજરાત સ્થાપના દિવસ 💐

Gujarat Sthapana Divas Shayari

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે.
– ઉમાશંકર જોશી
🌹 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ચાલો આપણે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરીએ અને ગુજરાતની સંસ્કૃતિ, પરંપરાઓ અને રીત-રિવાજો ને આગળ લઈ જઈએ.
🌻 હેપી ગુજરાત સ્થાપના દિન 🌻

The Day Of Honor And Pride For Every Gujarati.
💐 Happy Gujarat Sthapana Divas 💐

1st May Gujarat Sthapana Divas
1st May Gujarat Sthapana Divas

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
– ખલીલ ધનતેજવી.
🌷 ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા 🌷

‘ગુજરાત’ એ માત્ર ભૌગોલિક ઓળખ નથી, ‘ચેતના’ છે. ચાલો આપણે સૌ ગુજરાત સ્થાપના દિને આ ‘ચેતના’ને આપણામાં સંકોરીએ.. ઉજવીએ! ગુજરાત ગૌરવ દિન નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!
💐 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ 💐

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇


Leave a Comment

x