Happy Birthday Wishes in Gujarati: મિત્રો સામાન્ય પ્રસંગો કરતા કોઈ પ્રિય વ્યક્તિના જન્મદિવસ આપણા માટે વધુ મહત્વપૂર્ણ હોય છે. તેથી આપણા માટે એ સ્વાભાવિક છે કે, આપણે તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ મોકલવા માંગતા હોઈએ. અને આજે હું તમારા એ પ્રશ્નને હલ કરવા માટે સુંદર 100+ Gujarati Wishes for Birthday 2023 લઈને આવ્યો છું. મને આશા છે કે તમને આ જન્મદિવસ ની શુભકામના ઓ પસંદ આવશે.
આજકાલ ના દિવસોમાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મોકલવી એ એક જરૂરી પરંપરા બની ગઈ છે. એક સાચી જન્મદિવસની શુભેચ્છા કોઈપણ વ્યક્તિનો દિવસ ચોક્કસપણે સુંદર બનાવી દે છે.
Birthday Wishes in Gujarati
તમારા મિત્રો અને પરિવારના સભ્યો માટે અહીં નીચે સુંદર Gujarati Wishes for Birthday, Happy Birthday Wishes in Gujarati Text for Friend, Happy Birthday Shayari in Gujarati, Happy Birthday SMS in Gujarati, Birthday Quotes in Gujarati, Happy Birthday Status in Gujarati અને Birthday Wishes for Brother, Father, Mother, Sister, Husband, Wife, Daughter, and Son in Gujarati આપેલ છે. જે તમને જન્મદિવસ ની શુભકામના પાઠવવા માટે મદદરૂપ થશે.
Gujarati Wishes for Birthday
ભગવાન તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
💐જન્મદિવસ ની શુભકામના💐
તમારા જન્મદિવસ પર તમને સફળતા અને અનંત ખુશીઓ મળે તેવી હું પ્રાર્થના કરું છું!
તમને એક સુંદર જન્મદિવસની શુભેચ્છાઓ! 🌷
હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો.
🌹 Happy Birthday 🌹
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને
ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
🤗જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🤗
તમે મારા ખાસ મિત્ર છો, હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું,
અને હું તમને હંમેશા મારા નજીક રાખીશ.
💐જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ💐
આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
🌷જન્મદિવસ ની શુભકામના🌷
ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here
બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે,
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
🌹 Happy Birthday 🌹
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ🤗,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
આ પણ જુઓ:- 👇👇👇
- 100+ Gujarati Whatsapp Group Links
- 100+ Motivational Quotes in Hindi
- 100+ Best Instagram Bio For Boys
દુવાઓ અને ખુશીયા મળે તમને,
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને,
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,
Many Many Happy Returns of the Day
💐 Happy Birthday 💐
તમને ખુશીથી ભરેલો દિવસ અને આનંદથી ભરેલા વર્ષની શુભેચ્છા.
🌷જન્મદિવસ ની શુભકામના!🌷
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇
Thanks for this Happy Birthday Wishes in Gujarati