ગુજરાત સ્થાપના દિવસ 2024: Quotes, Wishes, Status and Images in Gujarati

4/5

આપણે જાણીએ છીએ કે, મહાગુજરાત આંદોલન પછી 1લી મે, 1960 ના રોજ મુંબઈ રાજ્યનાં ‘ગુજરાત’ અને ‘મહારાષ્ટ્ર’ એમ બે ભાગલા પાડવામાં આવ્યા. દર વર્ષે 1લી મે ​​ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત એ ભારતનાં પશ્ચિમ કાંઠે આવેલું એક રાજ્ય છે. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લોકો એક-બીજાને શુભેચ્છઓ પાઠવવા માટે Gujarat Sthapana Divas Quotes શોધતા હોય છે, એટલે આ પોસ્ટ માં હું તમારા માટે બેસ્ટ Gujarat Sthapana Divas Status and Wishes in Gujarati લાવ્યો છું. આ વર્ષે 1 May 2024 નાં રોજ ગુજરાત 63માં Gujarat Sthapana Divas ની ઉજવણી કરશે.

ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ

ગુજરાત સ્થાપના દિવસ

ગુજરાત સ્થાપના દિવસ માટે અહીં નીચે ખુબજ સુંદર 1st May Gujarat Sthapana Divas Status, Gujarat Sthapana Divas Quotes, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા, Gujarat Sthapana Divas Images અને Gujarat Sthapana Divas Wishes, SMS, Shayari and Massage in Gujarati આપેલ છે. જે તમને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના તમારા પ્રિયજનોને પાઠવવામાં મદદરૂપ થશે. 

Gujarat Sthapana Divas Quotes

ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!!
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!!
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું..!!
હા હું ગુજરાત છું.
🙏 ગુજરાત સ્થાપના દિવસની શુભકામના 🙏

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
– અરદેશર ખબરદાર
🌷 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા 🌷

આજે દરેક ગુજરાતીઓના સન્માન અને ગૌરવ નો દિવસ છે. મારા ગુજરાતી ભાઈઓ અને બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ.
💐 Happy Gujarat Sthapana Divas 💐

મને ગર્વ છે કે, હુ એક ગુજરાતી છું. ગુજરાતી મારી ભાષા છે અને આખુ ગુજરાત મારુ ઘર છે.
🌹 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ચાલો ઘરે રહીને ગુજરાત દિન નિમિત્તે ગુજરાતની
ગૌરવ, મહાનતા અને કૃપાની ઉજવણી કરીએ..!!
🌸 ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ 🌸

Gujarat Sthapana Divas Wishes

ગુજરાત દિન પર, હું મારા ગુજરાત રાજ્યને વધુ સફળતા મળે તે માટે આશા અને પ્રાર્થના કરું છું.
🌻 હેપી ગુજરાત સ્થાપના દિન 🌻

ચાલો, બધાં ઘરે રહીને કોવિડ – ૧૯ લડતાં, ગુજરાતનાં ગૌરવપૂર્ણ રાજ્યને વધારે ઉંચાઈ પર લઈ જવા પ્રાર્થના કરીએ. ગુજરાત અને આપણી રક્ષા કરી રહેલા યોદ્ધાઓને વંદન. 🙏🙏🙏
🌷 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા 🌷

Gujarat Sthapana Divas Wishes
Gujarat Sthapana Divas Wishes

ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતની જનતાને હાર્દિક શુભેચ્છાઓ. મારુ ગરવી ગુજરાત આવનારા વર્ષોમાં વિકાશની નવી ઉંચાઈઓને સ્પર્ષે તેવી પ્રાર્થના.
🙏 Happy Gujarat Day 🙏

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
💐 Happy Gujarat Sthapana Divas 2024 💐

આ પણ જુઓ:-

મારુ ગુજરાત, દંતકથાઓની ભૂમિ – મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી, વિકાસની દ્રષ્ટિએ નવી ઉંચાઈઓએ સતત વધારો કરીને રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે.
🌸 હેપી ગુજરાત સ્થાપના દિવસ 🌸

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


Leave a Comment

x