માતૃ દિવસ 2024: “માં” વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે. પેલી કેહવત તો સાંભળી જ હશે કે, “માં તે માં બીજા બધા વગડાના વા”. આ કેહવત નો મતલબ એજ કે, માં નો પ્રેમ સૌથી અમૂલ્ય છે જેની તુલના કોઈ સાથે ના થઇ શકે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વ માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે મધર ડે ની ઉજવણી 12 May 2024 ના રોજ કરવામાં આવશે. લિકો આ પવિત્ર દિવસે Happy Mothers Day Quotes in Gujarati અથવા Mothers Day Wishes in Gujarati શોધતા હોય છે. આજે આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 30+ માતૃ દિવસ ની શુભેચ્છાઓ લાવ્યો છું, જે ખુબજ ઉપયોગી થશે.
માતૃ દિવસ 2024
માતૃ દિવસ માટે અહીં નીચે ખુબજ સરસ Happy Mothers Day Quotes in Gujarati Text, Mothers Day Wishes in Gujarati, Mother Quotes in Gujarati, મધર ડે ની શુભેચ્છાઓ, Gujarati Maa Shayari, Mothers Day Gujarati Suvichar, અને Happy Mother’s Day Message, Shayari, Status and Images in Gujarati 2024 આપેલ છે. જે તમને મધર્સ ડે ની શુભકામના તમારી “માં” ને પાઠવવામાં મદદરૂપ થશે.
Mothers Day Quotes in Gujarati
મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી “માં” જેવા જ હશે…😊
💐 Happy Mother’s Day 💐
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.
🌷 વિશ્વ માતૃ દિવસની શુભેચ્છાઓ 🌷
જન્મ આપીને ઉછેરી મોટા કાર્ય અમને,
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ.
🌸 મધર્સ ડે ની શુભકામનાઓ 🌸
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:- Click Here
“માં” એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.
🌻 હેપી મધર્સ ડે 🌻
માંગ લૂ યહી મન્નત કી ફિર યહી “જહાં” મિલે,
ફિર વહી ગોદ, ફિર વહી “માં” મિલે.
🌹 માતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
Mothers Day Wishes in Gujarati
અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ મમ્મીને મધર ડે ની શુભેચ્છાઓ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
❤️ I Love You Maa ❤️
💐 Happy Mother’s Day 2024 💐
માસ્ક છેને “માં” જેવું છે.
જ્યાં સુધી આપણી સાથે હશે આપણને
કોઈ મુશ્કેલી નહિ આવવા દે.
🌸 માતૃ દિવસ ની શુભેચ્છાઓ 🌸
મારા બ્રહ્માંડનો સૌથી તેજસ્વી અને ચમકતો તારો હોવા બદલ આભાર ‘માં’. Love you!
🌷 મધર ડે ની શુભેચ્છા 🌷
તમારા જેવી માં કોઈપણ પુત્રને માટે ભેટ છે. હું ભગવાનનો આભારી છું કારણ કે, તેણે મને આવી અદભૂત માં આપી છે. હું તમને ખુબજ પ્રેમ કરું છું!
🙏 મધર ડે ની શુભકામના 🙏
વિશ્વની દરેક “માં” ને મધર ડે ની શુભકામનાઓ. તમે શકિતશાળી ભગવાનની શ્રેષ્ઠ રચના છે.
💐 માતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ 💐
આ પણ જુઓ:-
Mothers Day Gujarati Suvichar
દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
“માં” છે સાહેબ હાર ક્યાં માને છે.
🌸 મધર્સ ડે ની શુભકામના 🌸
મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત,
જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત.
💐 વિશ્વ માતૃ દિવસની અનંત શુભેચ્છાઓ 💐
વહ “માં” હી હૈ, જિસકે રહતે જીવન મેં કોઈ ગમ નહીં હોતા,
દુનિયા સાથ દે યા ના દે “માં” કા પ્યાર કભી કમ નહીં હોતા.
🌻 હેપી મધર્સ ડે 2024 🌻
ભલે ગમે તેટલી થાકેલી કેમ ના હોય, મેં “માં” ને ક્યારેય આરામ કરતી નથી જોય.
🌷 મધર્સ ડે ની શુભકામનાઓ 🌷
પરાકાષ્ઠા પ્રેમની એ છે જનેતા,
ઉરે મબલખ અમૃત ભર્યા.
જેના ઋણ ચૂકવવા નાના પડ્યાં,
એવી માતાને શત-શત પ્રણામ.
🌹 વિશ્વ માતૃ દિવસની શુભેચ્છાઓ 🌹
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:- Click Here
Mother’s Day Message in Gujarati
આ ખૂબ જ ખાસ દિવસે, હું તમને જણાવવા માંગું છું કે તમે આ વિશ્વની શ્રેષ્ઠ “માં” છો!
❤️ I Love You Maa ❤️
💐 Happy Mother’s Day 💐
તમામ માતાને માતૃ દિવસની શુભકામનાઓ! તમારા બાળકોને ખૂબ સારી રીતે ઉછેરવા બદલ આભાર!
🌻 હેપી મધર્સ ડે 🌻
બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં, એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ તેના બાળક માટે માતાનો પ્રેમ છે. શુભ માતૃદિન!
🌸 મધર્સ ડેની શુભકામનાઓ 🌸
વિશ્વની તમામ માતાઓને મધર ડેની શુભકામના. તે જ કારણ છે કે આ વિશ્વ તેજસ્વી લોકો અને સુંદર બાળકોથી ભરેલું છે.
💐 મધર્સ ડેની શુભેચ્છાઓ 💐
મુજે ઇતની ફુરસત કહા કી અપની તકદીર કા લિખા દેખું,
બસ “માં” કી મુસ્કુરાહટ દેખકર સમજ જતા હું કી મેરી તકદીર બુલંદ હૈં.
🙏 મધર ડે ની શુભકામના 🙏
Mothers Day Shayari in Gujarati
દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ હૃદયની પાસ હોય છે.
જેના સામે મોત પણ પોતાનું સર જુકાવી દે,
તે બીજું કોઈ નહીં પણ “માં” હોય છે.
🌸 માતૃ દિવસ ની શુભેચ્છાઓ 🌸
જન્નત કા હર લમ્હા દીદાર કિયા થા,
“માં” તુને ગોદમેં ઉઠાકર જબ પ્યાર કિયા થા.
💐 Happy Mother’s Day 💐
તમામ માતાઓને માતૃ દિવસની શુભેચ્છા! તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર.
🌷 વિશ્વ માતૃ દિવસની શુભેચ્છાઓ 🌷
જેના પ્રમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”
💐 મધર્સ ડે ની શુભેચ્છાઓ 💐
વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી.
🙏 મધર ડે ની શુભકામના 🙏
Mother Quotes in Gujarati
દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને કંઈક નામ આપતો હોય છે. પરંતુ “માં” જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથ. જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ “પિતા” નું આપે છે.
🌸 મધર્સ ડે ની હાર્દિક શુભકામનાઓ 🌸
રુકે તો ચાંદ જૈસી હૈ, ચલે તો હવાઓ જૈસી હૈ.
વહ “માં” હી હૈ જો ધૂપ મેંભી છાંવ જૈસી હૈ.
❤️ વિશ્વ માતૃ દિવસની અનંત શુભેચ્છાઓ ❤️
‘માં’ એ વિશ્વના બહાદુર લડવૈયાઓ છે. જેઓ જવાબદારી લેવામાં કદી ડરતા નથી. આ વિશ્વની બધી સુંદર માતાને મધર ડેની શુભકામના.
💐 Happy Mother’s Day 💐
હાલચાલ તો બધા પૂછી જ લે છે પણ ખ્યાલ તો ફક્ત “માં” જ રાખે છે.
🙏 મધર ડે ની હાર્દિક શુભકામના 🙏
મંદિર માં બેઠેલી “માં” તો આપોઆપ ખુશ થઇ જશે,
બસ ઘરમાં બેઠેલી “માં” ને ખુશ રાખો સાહેબ.
🌹 માતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
વિશ્વની બધી મનોહર માતાઓને મધર ડે ની શુભકામના. 💐
નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Mothers Day Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી તમારી “માં” ને મધર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.
Mothers Day Poem in Gujarati
મારી “માં” જ મારા માટે ભગવાન છે
તેના ચરણોમાં રેહવું પણ વરદાન છે.
તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,
નહિ તો મારુ જીવન ક્યાં આસાન છે.
બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં,
સૌથી ઉપર મારી માતાનું જ નામ છે.
ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે,
“માં” નું સ્મિત એ ભગવાનનું માન છે.
મંદિર-મસ્જિદ ‘માં’ જ છે મારા ‘અખ્તર’
એજ મારી પૂજા એજ મારી અઝાન છે.
નોંધ: ઉપર આપેલ કવિતાના કવિનું નામ તો મને યાદ નથી, જે કોઈ પણ મિત્ર ને નામ યાદ હોય એ નીચે કોમેન્ટ માં લખજો.
આ પણ જુઓ:-
Mothers Day Status in Gujarati
મધર્સ ડે ના પવિત્ર દિવસે WhatsApp અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમની માં પ્રત્યનો પ્રેમ દર્શાવવા માટે Mothers Day Gujarati Suvichar અથવા Happy Mothers Day Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર Gujarati Maa Shayari નું સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
About Happy Mothers Day in Gujarati
20મી સદીની શરૂઆતમાં મધર્સ ડે ની શરૂઆત અમરિકાના રહેવાસી અન્ના એમ. જાર્વિસ એ કરી હતી. એવું કહેવમાં આવે છે કે, જાર્વિસ તેની માં ને ખુબજ પ્રેમ કરતો હતો. જેના કારણે જાર્વિસ એ ક્યારેય લગ્ન પણ નહતા કરિયા. તેમની માતા ના અવસાન પછી જાર્વિસ એ તેમની યાદમાં મધર્સ ડેની ઉજવણી કરવાનું શરુ કર્યું. પછી ત્યારના અમરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન એ 9 મે 1994 ના રોજ એક કાયદો પસાર કર્યો અને ત્યારથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વ માતૃ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
માતૃ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ માં પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવવાનો છે. માતાનો તેના બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો ઊંડો હોય છે કે માં તેના બાળકની ખુશી માટે આખી દુનિયા લડે છે. આખું વિશ્વ ભલે આપણી વિરુદ્ધ હોય પણ આપણી માં હંમેશા આપણી સાથે જ હશે. છેલ્લે બસ એટલું જ કહીશ કે “માં” વિના આ વિશ્વ અધૂરું છે.
બસ મિત્રો આજ માટે આટલું જ, હું આશા રાખું છું કે તમને આમરી આ માતૃ દિવસની Happy Mothers Day Quotes in Gujarati Text અથવા Mothers Day Wishes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. મધર્સ ડેની આ પોસ્ટ ગયમી હોય તો મારો અભિપ્રાય નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આમરી વેબસાઈટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.