હનુમાન જયંતી 2024: Wishes, Quotes, SMS, Status and Images in Gujarati

4.2/5

Hanuman Jayanti Wishes in Gujarati: દેશભરમાં હિન્દુઓ દ્વારા હનુમાન જયંતીનો તહેવાર ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન એ શિવના 11 માં અવતાર હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ થયો હતો અને આ આનંદમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર 6 એપ્રિલ 2024 ને ગુરુવાર ના દિવસે માનવવામાં આવશે. હનુમાન જયંતીના આ તહેવાર નિમિત્તે, તમે તમારા મિત્રો અને પ્રિયજનોને અહીં આપેલ Hanuman Jayanti Wishes in Gujarati અથવા હનુમાન જયંતિની શુભકામના મોકલી શકો છો અને તેમને આ દિવસનું મહત્વ કહી શકો છો.

Hanuman Jayanti Wishes in Gujarati
Hanuman Jayanti Wishes in Gujarati

હનુમાન જયંતી 2024

હનુમાન જયંતિના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Hanuman Jayanti Wishes in Gujarati, Hanuman Jayanti SMS in Gujarati, હનુમાન દાદાના ફોટા, Hanuman Jayanti Quotes in Gujarati, હનુમાન જયંતિ ની શુભેચ્છા, અને Hanuman Status Gujarati 2024 આપેલ છે. જે તમને હનુમાન જયંતિની શુભકામના તમારા પ્રિયજનોને પાઠવવામાં મદદરૂપ થશે.

Hanuman Jayanti Wishes in Gujarati

ભગવાન હનુમાન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છા 🌷

જય હનુમાન જ્ઞાન ગુન સાગર,
જય કપીસ તિહું લોક ઉજાગર.
રામ દૂત અતુલિત બલ ધામા,
અંજની પુત્ર પવન સુત નામા.
💐 હનુમાન જયંતિની શુભકામનાઓ 💐

ધજા શિર ધરમ તણી, બલ થી અતિ બલવાન,
નામ હૃદયે રામ સદા, પવનપુત્ર હનુમાન…🚩
🙏હનુમાન જયંતીની શુભકામનાઓ🙏

હનુમાન જયંતીની શુભકામનાઓ
હનુમાન જયંતીની શુભકામનાઓ

જેના મનમાં છે શ્રી રામ,
જેના તનમાં છે શ્રી રામ.
જગત માં સૌથી તે છે બલવાન,
એવા પ્યારા છે મારા હનુમાન.
💐 હેપી હનુમાન જયંતિ 2024💐

હું તમને અને તમારા પરિવાર માટે હનુમાન જયંતિ પર સુખ, સમૃદ્ધિ અને આનંદની ઇચ્છા કરું છું!
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ભગવાન હનુમાન તમારા અને તમારા પરિવાર પર તેમનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના! શ્રી હનુમાન જયંતિ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🙏 Happy Hanuman Jayanti 🙏

Hanuman Jayanti Wishes in Gujarati
Hanuman Jayanti Wishes in Gujarati

રામ ને કહો કે હવે ચડાવે બાણ,
હવે લોકોના જવા લાગ્યા છે પ્રાણ.
હનુમાનજી ને પણ કહો કે હવે કરાવે
કોઈ સંજીવની ની ઓળખાણ.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છાઓ 🌷

Hanuman Jayanti Quotes in Gujarati

જેમને શ્રી રામ નું વરદાન છે,
ગદા ધારી જેની શાન છે.
બજરંગી જેની ઓળખ છે,
સકંટ મોચન એ હનુમાન છે.
💐 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 💐

હનુમાન જયંતિ
હનુમાન જયંતિ

ભૂત પિશાચ નિકટ નહીં આવે,
મહાવીર જબ નામ સુનવે.
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમાન બીરા.
🌷 હનુમાન જયંતિની શુભેચ્છા 🌷

ભગવાન હનુમાન તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે હનુમાન જયંતીની શુભકામનાઓ.
🌻 હેપી હનુમાન જયંતી 🌻

Hanuman Jayanti Quotes in Gujarati
Hanuman Jayanti Quotes in Gujarati

રામ કા હું ભક્ત મૈં, રુદ્ર કા અવતાર હૂઁ.
અંજની કા લાલ હૂઁ મૈં, દુર્જનો કા કાલ હૂઁ.
સાધુજન કે સાથ હૂઁ મૈં, નિર્બલો કી આસ હૂઁ.
સદગુણો કા માન હૂઁ મૈં, હા મૈં હનુમાન હૂઁ.
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ પણ જુઓ:-

દુનિયા રચવા વાળાને ભગવાન કહે છે,
અને સંકટ હરવા વાળાને હનુમાન કહે છે.
🙏 હનુમાન જયંતી ની શુભકામના 🙏

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


1 thought on “હનુમાન જયંતી 2024: Wishes, Quotes, SMS, Status and Images in Gujarati”

Leave a Comment

x