Hanuman Jayanti SMS in Gujarati
ચાલો હનુમાન જયંતિના આ શુભ પ્રસંગે પવન પુત્ર હનુમાનને પ્રાર્થના કરીએ અને આપણા જીવનમાં સફળ થવા માટે તેમના આશીર્વાદ માંગીએ.
💐 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 💐
હનુમાનજી તમને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ અને શક્તિ આપે.
🌸 તમને અને તમારા પરિવારને હનુમાન જયંતીની શુભેચ્છાઓ 🌸
જય બજરંગ બલી! હું તમને અને તમારા પરિવાર માટે હનુમાન જયંતી પર આનંદ, સંપ અને સમૃદ્ધિની ઇચ્છા કરું છું.
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આયા જન્મદિવસ રામ ભક્ત હનુમાન કા,
અંજની કે લાલ કા, પવન પુત્ર હનુમાન કા.
લગાઓ સબ મિલકર જયકારા હનુમાન કા,
સબકો શુભ હો જન્મદિવસ ભગવાન કા.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છા 🌷
બજરંગ બલી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે. મારા તરફથી તમને અને તમારા પરિવારને હનુમાન જયંતિ ની હાર્દિક શુભેચ્છાઓ.
🙏 Happy Hanuman Jayanti 2024 🙏
તમે ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ પર વિજય મેળવો તેવી પ્રાર્થના.
🌸 હનુમાન જયંતી ની શુભકામના 🌸
હનુમાન જયંતિ શુભકામના
ભગવાન શ્રી હનુમાન તમને અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના.
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દુનિયા કી રચના જો કરેં કહતે ઉસે ભગવાન હૈં.
દિન દુખિયો કી જો પીડા હરે વહી તો હનુમાન હૈં.
💐 હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ 💐
ગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;
દઊ જાજેરા રંગ બાપ તને બજરંગ.!
🌹જય શ્રી રામ 🌹
🙏હનુમાન જયંતીની શુભકામનાઓ🙏
સુખ, શાંતિ અને મંગલમય કામનાઓની સાથે હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના.
🌻 હેપી હનુમાન જયંતી 🌻
સ્વર્ગ માં દેવતાઓ પણ તેમનું અભિનંદન કરે છે,
જે દરેક ક્ષણે ભગવાન હનુમાનની પૂજા કરે છે.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છા 🌷
ઉપર દર્શાવેલ Hanuman Jayanti Wishes in Gujarati માં તમારી અનુકૂળતા પ્રમાણે સુધારા-વધારા કરી શકો છો, જેથી કરી મિત્રો અને પરિવારના સભ્યો સાથે હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવવામાં સરળતા રહે.
આ પણ જુઓ:-
Hanuman Jayanti Status in Gujarati
હનુમાન જયંતી ના પવિત્ર દિવસે સોશ્યલમીડિયા માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ ફુલ સ્ક્રીનમાં Hanuman Status in Gujarati આપેલ છે. જેને WhatsApp, Facebook, કે Instagram પર મૂકી ભગવાન હનુમાન પ્રત્યેની તમારી ભક્તિ દર્શાવી શકો છો.
Hanuman Jayanti Puja Time
મંગળવાર, 23 એપ્રિલ, 2024 ના રોજ હનુમાન જયંતિ
પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે – 23 એપ્રિલ, 2024 ના રોજ સવારે 03:25 વાગ્યે.
પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે – 24 એપ્રિલ, 2024 ના રોજ સવારે 05:58 વાગ્યે.
હનુમાન જયંતી વિષે
આમ તો રામાયણમાં ઘણાબધા મહત્વના પાસા છે, પણ હું તો તેમાં એક વિશેષ પાસ તરીકે હનુમાજીને જ ગણું છું.
ભગવાન શિવના અંશથી વાયુ દ્વારા કપીરાજ કેસરીની પત્ની અંજનાની કોખમાં મહાવીર હનુમાનજીનો જન્મ થયો હતો. ભગવાન રામની સેવા શિવ પોતાના રૂપથી કરી શકે તેમ ન હોવાથી, તેમણે પોતાના અગિયારમાં અવતારને વાનરના રૂપમાં અવતરિત કર્યું. હનુમાનજી એ ભગવાન શિવના અગિયારમાં રોદ્ર રૂપ છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હનુમાન જયંતી 41 દિવસ સુધી ઉજવવામાં આવે છે જે ચૈત્ર પૂર્ણિમાથી શરૂ થાય છે અને વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષ દરમિયાન દસમા દિવસે સમાપ્ત થાય છે. આંધ્રપ્રદેશમાં ભક્તો ચૈત્ર પૂર્ણિમા પર 41-દિવસીય દિક્ષાની શરૂઆત કરે છે અને હનુમાન જયંતીના દિવસે તેનું સમાપન કરે છે.
તમિળનાડુમાં, હનુમાન જયંતીને ‘હનુમાથ જયંતી’ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને માર્ગશીર્ષ અમાવસ્યા દરમિયાન મનાવવામાં આવે છે.
ભગવાન રામ અને ખુદ સીતાના પ્રખર ભક્ત હનુમાનને ‘અંજનેય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
conclusion
મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ Happy Hanuman Jayanti Wishes in Gujarati અથવા Hanuman Jayanti Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. હનુમાન જયંતીની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે Comment Box માં લખવાનું ના ભૂલશો. અને હા, આવીજ તહેવારોની Wishes અને Quotes ને લગતી પોસ્ટો માટે આમરી વેબસાઈટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.
1 thought on “હનુમાન જયંતી 2024: Wishes, Quotes, SMS, Status and Images in Gujarati”