હનુમાન જયંતી 2024: Wishes, Quotes, SMS, Status and Images in Gujarati
Hanuman Jayanti Wishes in Gujarati: દેશભરમાં હિન્દુઓ દ્વારા હનુમાન જયંતીનો તહેવાર ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન એ શિવના 11 માં અવતાર હતા. …