વેલેન્ટાઇન્સ ડે 2024: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

3.2/5

પ્રેમીઓનો દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડે  જે દર વર્ષે 14 ફેબ્રુઆરી ના દિવસે ઉજવવમાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમીઓ એક બીજાને ગુલાબ, ચોકોલેટ અને વિવિધ પ્રકારની ભેટો આપે છે. આ ખાસ દિવસે આ પોસ્ટ Happy Valentine’s Day Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati તમને તમારી પ્રેમની લાગણીઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં ઉપયોગી થશે.

વેલેન્ટાઇન્સ ડે શાયરી
વેલેન્ટાઇન્સ ડે શાયરી

વેલેન્ટાઈન વીક ની શરૂઆત 7 ફેબ્રુઆરી ના દિવસથી જ શરુ થઇ જાય છે, જેમાં દરેક દિવસનું એક અલગ જ મહત્વ હોય છે. અહીં નીચે વેલેન્ટાઇન વીકના દરેક દિવસને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તેનું લિસ્ટ આપેલ છે.

  • 7 ફેબ્રુઆરી, રવિવાર: રોઝ ડે
  • 8 ફેબ્રુઆરી, સોમવાર: પ્રપોઝ ડે
  • 9 ફેબ્રુઆરી, મંગળવાર: ચોકલેટ ડે
  • 10 ફેબ્રુઆરી, બુધવાર: ટેડી ડે 
  • 11 ફેબ્રુઆરી, ગુરુવાર: પ્રોમિસ ડે
  • 12 ફેબ્રુઆરી, શુક્રવાર: હગ ડે 
  • 13 ફેબ્રુઆરી, શનિવાર: કિસ ડે
  • 14 ફેબ્રુઆરી, રવિવાર: વેલેન્ટાઇન્સ ડે

હેપી વેલેન્ટાઇન્સ ડે

વેલેન્ટાઇન્સ ડે ના દિવસે તમારા ગલફ્રેડ અથવા બોયફ્રેન્ડ સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Valentine Day Quotes in Gujarati, વેલેન્ટાઈન ડે શાયરી અને Valentine’s Day Shayari, Wishes, SMS,  MSG, Status and Images in Gujarati અહીં નીચે આપેલ છે. જે તમને તમારી દિલની વાત શબ્દો દ્વારા કહેવામાં મદદરૂપ થશે.

Valentine Day Quotes in Gujarati

કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે વસ્તુ નથી. પણ હા દિલ થી એક વાત જરૂર કહીશ કે તારું ધ્યાન રાખજે કેમકે મારી પાસે તારા જેવુ કોઈ બીજુ નથી.
❤️Happy Valentine’s Day❤️

ઓય સંભાળ જાન મારે સુ Rose Day કે સુ Valentine day તું સાથે હોય એટલે All time happy day-All time love day.
💘હેપી વેલેન્ટાઇન ડે જાન💘

મારા જીવનમાં ખૂબ જ પ્રેમ, આનંદ અને સાહસ લાવવા બદલ આભાર. હું તને ખુબજ પ્રેમ કરું છુ.
🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

valentine day quotes in gujarati
valentine day quotes in gujarati

જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી..!!
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે..!!
💕હેપી વેલેન્ટાઇન ડે💕

જ્યારે તને લાગે ને કે “કંઈક ખૂટે છે, તો એ કમી “મારા” સિવાય બીજા કોઈની નહિ હોય.. 💞
❤️Happy Valentine Day My Love❤️

હું પ્રોમિસ કરું છું સુખ હોય કે દુઃખ હું હંમેશા તારી સાથે રહીશ.
💘હેપી વેલેન્ટાઇન્સ દિકુ💘

valentine day shayari gujarati
valentine day shayari gujarati

હશે એક ગુલાબ નું ફુલ આપવાનો રિવાજ તમારે માટે, મારુ તો આખે આખું વૃંદાવન ખીલે છે રાધા માટે.
🌹 I Love You 🌹
❤️Happy Valentine’s Day❤️

એકલી હતી જીંદગી બધાની ભીડમાં, વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં, પણ જયારે આપ સૌ મળ્યા, તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં…😊
🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

મારી જાન ને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા. મારા જીવનમાં આવવા બદલ અને તેને કાયમ માટે વિશેષ બનાવવા બદલ આભાર.
❤️Happy Valentine’s Day My Love❤️

Valentine Day Wishes in Gujarati
હેપી વેલેન્ટાઇન ડે

એમની બેદરકારીની ફરિયાદ શું કરવી, ચાલો આજે ફરીથી હું જ યાદ કરી લઉં.
❤️Happy Valentine Day❤️

આ પણ જુઓ: 100+ ગુજરાતી જોક્સ

Valentine Day Shayari in Gujarati

થામ લું તેરા હાથ ઓર તુજે ઇસ દુનિયા સે દૂર લે જાઉં, જહાં તુજે દિખને વાલા મેરે સિવા કોઈ ઔર ના હો.
💕હેપી વેલેન્ટાઇન ડે💕

પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે. ચહેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે.
❤️Happy Valentine’s Day❤️

આપકે આને સે જિંદગી કિતની ખુબસુરત હૈ, દિલ મેં બસી હૈ જો વો આપકી હી સુરત હૈ.
દૂર જાના નહિ હમસે કભી ભુલકર ભી, હમે હર કદમ પર સિર્ફ આપકી જરૂરત હૈ.
❤️Happy Valentine’s Day Dear❤️

Valentine Day Wishes in Gujarati
Valentine Day Wishes in Gujarati

મુજને નિહારવાનો મોકો ખોઈશ નહિ, પણ નજર લાગે એમ જોઇશ નહિ.
🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

બસ એ દિવસ હવે જલ્દી આવે, બે હાથ ફેલાવું ને બાહોમાં તું આવે..😘
🌹 I Love You 🌹
💘હેપી વેલેન્ટાઇન ડે જાન💘

આ પણ જુઓ: 100+ ગુડ મોર્નિંગ સુવિચાર

Valentine Day Wishes in Gujarati

મારા દિલની ધડકન તું જ છે, વિશ્વાસ ના આવતો હોયતો પુછીજો તારા દિલને..😘
💘હેપી વેલેન્ટાઇન્સ દિકુ💘

મને તમારો શ્રેષ્ઠ મિત્ર બનવા દેવા બદલ આભાર. આ વેલેન્ટાઇન ડે પર, હું તમને પ્રેમ અને આનંદથી ભરપૂર દિવસની ઇચ્છા કરું છું.
🌹હેપી વેલેન્ટાઇન્સ ડે પ્રિય🌹

ખુશી Exactly કોને કહેવાય એ મને ખબર નથી…
પણ હા તને Online જોઈને પાગલની જેમ Smile કરું છું…💕
💕હેપી વેલેન્ટાઇન ડે💕

Valentine Day SMS in Gujarati
Valentine Day SMS in Gujarati

મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ મહિલાને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા.
🌹 I Love You 🌹
❤️Happy Valentine Day My Love❤️

સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે, પડછાયો બનાવી લે તું મને એ ક્યાં જુદા થાય છે.
❤️Happy Valentine’s Day❤️

આ પણ જુઓ: 100+ ગુડ નાઈટ સુવિચાર

Valentine Day SMS in Gujarati

નથી માંગવું હવે કઈ પણ મને મારા માટે, જીવવું છે હવે મને બસ એક તારા માટે.
💘હેપી વેલેન્ટાઇન્સ ડે જાન💘

એ પછી પ્રેમ કરવાની ખ્વાહિશ જ કોને છે, એક વાર મરવાનું હોય, જે તારી પર મરી લીધું!
🌹 I Love You 🌹
💘હેપી વેલેન્ટાઇન દિકુ💘

તારા પ્રેમ માં પણ અનેરો નશો છે…. નથી મળ્યા કે નથી મળવાની કોઈ આશ છતાં તને જોવાની પળ પળ છે પ્યાસ..💕
❤️Happy Valentine Day My Love❤️

valentine day quotes in gujarati
valentine day quotes in gujarati

બેફામ થયો છે ફેબ્રુઆરી લૂંટવાને મહોબ્બત, નથી ખબર તેને હિસાબ તો બધો માર્ચ જ રાખે છે.
❤️Happy Valentine’s Day❤️

કોઈ મિલી તો ઠીક વરના વેલેન્ટાઇન અપની સંસ્કૃતિ નહીં…!!😂
🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

આ પણ જુઓ:

Valentine Day Status in Gujarati

સોશિયલ મીડિયામાં મૂકી શકો તેવું એક સરસ valentine day status in gujarati અહીં નીચે આપેલ છે. જે તમને સરસ લાગે તો તમારા WhatsApp, facebook કે Instagram માં મૂકી શકો છો. 

Valentine Day Status in Gujarati

વેલેન્ટાઇન્સ ડે પર ઘરને સજાવાની રીતો

આવતા રવિવારે એટલે કે 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વેલેન્ટાઇન્સ ડે છે. આ વર્ષે બહાર જવાના બદલે તમે ઘરેજ આ સ્પેશ્યિલ દિવસની ઉજવણી કરવાનું રાખો તો સારું રહેશે. બહાર બીજા પસેથી કરાવેલ સજાવટ કરતા ઘરે જાતે કરેલ સજાવટ પ્રયજન જોઈને વધુ ખુશ થશે. અહીં નીચે ઘરને સજાવવાની ત્રણ રીતો આપેલ છે.

1. કેન્ડલ્સ દ્વારા સજાવટ 

કેન્ડલ દ્વારા ઘરની સજાવટ કરવાનું સવને ગમતું હોય છે. વળી વેલેન્ટાઇન્સ ડે પર કેન્ડલ્સનું મહત્વ પણ કંઈક અનેરું જ હોય છે. ઘરની અંદર પ્રવેશતાજ તમે અલગ-અલગ રંગની કેન્ડલ્સ ની સજાવટ કરી શકો છો. લાલ અને સફેદ રંગીની કેન્ડલ્સ નું કોમ્બિનેશન સારું રહેશે. કેન્ડલ્સ ની સાથે ફૂલો અને પ્લાન્ટથી પણ સજાવટ કરી શકો છો.

2. બલૂન દ્વારા સજાવટ 

રેડ અને વ્હાઇટ કલરના કોમ્બિનેશન દ્વારા ઘરની છત અને દીવાલ પર કરેલ સજાવટ ખુબજ સરસ લાગે છે. વેલેન્ટાઇન્સ ડે પર બલૂન દ્વારા કરવામાં આવતી સજાવટ પ્રજનને બહુ પસંદ આવે છે. આ સ્પેશિયલ દિવસ પર બલૂન્સ લગાવીને તમારા પ્રજનને સરપ્રાઈઝ આપવાનો મોકો ચુકતા નઈ.

3. ફોટો ફ્રેમ દ્વારા સજાવટ 

પ્રયજનના જે ફોટોસ સરસ હોય તેની કલર પ્રિન્ટ કઢાવી ઘરની દીવાલો પર લગાવી શકાય છે. સાથે પડાવેલ કપલ્સ ફોટોસ પણ રાખી શકો છો. ફોટોસ નું એક નાનું તોરણ બનાવી સિરીઝ સાથે બેડરૂમમાં લગાવી શકો છો.

કેન્ડલ્સ, બલૂન, ફોટો ફ્રેમ કે ફ્લાવર્સ સિવાય પણ તમને જે વસ્તુઓ અનુકૂળ લાગે તેના દ્વારા પણ તમે ઘરની સજાવટ વેલેન્ટાઇન્સ ડે પર કરી શકો છો.

બસ મિત્રો તો આજ માટે આટલું જ હું આશા રાખું છું કે તમને આ વેલેન્ટાઇન્સ ડે 2024 નો Valentine Day Quotes in Gujarati લેખ પસંદ આવીઓ હશે. નીચે Comment કરીને તમારો અભિપ્રાય આપવાનું ના ભૂલશો.


Leave a Comment

x