શ્રદ્ધાંજલિ શાયરી
જીવનભર ઝઝુમી અમૃત અન્યને પાયું, જીવન એવું જીવ્યા કે મૃત્યુ પણ શરમાઈ ગયું.
આપના ઉચ્ચ આશિર્વાદ સાત્વિક ગુણો અને અમુલ્ય જીવનના મુલ્યો અમારા પંથને સદાય પ્રેરણારૂપી પ્રકાશ પાથરી ઉજ્જવળ બનાવે એવી શ્રદ્ધાંજલિ…🌷
જે વ્યક્તિ ની ગેરહાજરી જ ન વિચારી
શકાય એવી વ્યકિતના અવસાનના
સમાચાર સાંભળી હદય બે ધબકાર
ચૂકી જાય, મગજ સુન્ન થઇ જાય અને
ઈશ્વર ઊપરની આસ્થા ડગી જાય…
ત્યારે સમજવું કે કોઈ જાંબાઝ વ્યકિત
આ દુનિયાને અલવિદા કહી ચાલ્યાં ગયા…🌸
હમ આપકે ઓર આપકે પરિવાર કે લિએ પર્થના કરેંગે,
નિયતિ કે આગે કિસીકી નહિ ચલી હૈ,
ઇસ બાર ઉસને એક દિવ્યાત્મા કો અપને ચરણ મેં શરણ દી હૈ,
💐ઉસ દિવ્યંગત આત્મા કો મોક્ષ પ્રાપ્ત હો💐
આપની હૈયાતી અમારી હુંફ અને પ્રેરણા હતી, આપ
અમારા માર્ગદર્શક હતા, સદેહે આપ અમારી વચ્ચે
નથી પરંતુ આત્માથી સદાય સમીપ છો, પ્રભુ આપના
દિવ્યશાળી આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…🙏
તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હદયમાં
તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં
સદેહ તમે નથી એ સચ્ચાઇ છે. પણ અસ્તિત્વમાં તમે છો
અને હંમેશા રહેશો એ વિસ્વાસ છે
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ.🙏 ૐ શાંતિ… ૐ શાંતિ… 🙏
તમે જોયું હશે કે જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે લોકો સોશિયલ મીડિયામાં Status મુકતા હોય અને નીચે RIP લખે છે તેનું ઇંગલિશ માં ફુલ ફોર્મ તો Rest in Peace થાય છે. પણ તમે તેનો ગુજરાતીમાં શું મતલબ થાય છે તે જોવા માટે RIP Meaning in Gujarati પોસ્ટ જોય શકો છો.
આ પણ જુઓ:-
શ્રદ્ધાંજલિ Status
શ્રદ્ધાંજલિ મેસેજ અને સંદેશ માટે નીચે એક સુંદર વિડિઓ આપેલ છે. જેમાં Gujarati Shradhanjali Messages અને Death Shradhanjali SMS in Gujarati છે. સાથે જ shradhanjali quotes in gujarati પણ આપેલ જે તમને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવા માં મદદરૂપ થશે.
જો મિત્રો તમને અમારી આ Death Shradhanjali Message in Gujarati પોસ્ટ પસંદ આવી હોય તો નીચે comment માં લખજો. અને હા આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.
Thanks for this Shradhanjali Message in Gujarati
ગુજરાતી માટે પોસ્ટ લખી છે એ એક ખૂબ જ સરસ કામ કર્યું છે તમે🙏
બહુ જ સરસ
thank you🙏