Shradhanjali in Gujarati Words
હું મારા આંસુને રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏
હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી.
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે.🌹 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🌹
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે,
એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા.💐 ૐ શાંતિ 💐
કુદરતને શું કહીએ અમે, તમ વિના કેમ રહીએ અમ,
તુટેલી નાવની જેમ જીવન સાગરમાં વહીએ અમે.🙏પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…🙏
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું.
ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹
મિત્રો તમારે હિન્દી ભાષામાં શ્રદ્ધાંજલિનાં મેસેજ જોતા હોય તો તમે અમારી આ Condolence Message in Hindi પોસ્ટ જોય શકો છો.
Death Shradhanjali SMS in Gujarati
જયારે આપણું કોઈ ધરતિથી વિદાય લે છે ત્યારે દુઃખ થાય છે,
પરંતુ સત્ય એ છે કે આ શરીર નશ્વર છે.આપણે પ્રાર્થના કરવી જોઈએ કે,
જે પ્રિયજન આજે આપડી વચ્ચે નથી ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે.💐
બિછડા કુછ ઇસ અદા સે કી રુત હી બદલ ગઈ,
એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.🙏 ૐ શાંતિ 🙏
મૃત્યુ સત્ય છે અને શરીર નશ્વર છે,
એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય છે.આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે,
સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે. 🌹
હું આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું, તમારી ખોટ માટે હું ખૂબ જ દિલગીર છું.
ઈશ્વર તમારા પરિવારને આ કઠિન સમય માં હિમ્મત આપે.💐ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે💐
આ પણ જુઓ:- Good Morning Gujarati Suvichar
હું તમને અને તમારા પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.🙏 ઓમ શાંતિ 🙏
પોસ્ટ વાચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Thanks for this Shradhanjali Message in Gujarati
ગુજરાતી માટે પોસ્ટ લખી છે એ એક ખૂબ જ સરસ કામ કર્યું છે તમે🙏
બહુ જ સરસ
thank you🙏