100+ શ્રદ્ધાંજલિ મેસેજ, સંદેશ અને શાયરી |
શ્રદ્ધાંજલિ મેસેજ
Condolence Message in Gujarati
હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐
જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏
તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹
Shradhanjali Message in Gujarati |
કુદરત નો કારમો પ્રહાર કે, પહાડ જેવા ભાઈ બંધ ખોવા પડે છે, કમનસીબી એવી કે, મનગમતા માણસ ને હવે ચિત્રમાં જોવા પડે છે, ભાઈબંધ ગુમાવ્યાની વ્યથા શબ્દોમાં સમાતી નથી, તેજસ્વી પુણ્યાત્મા ને ભગવાન સ્વામિનારાણ શાંતી આપે એવી પ્રાર્થના.💐
સ્નેહના સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં ઉર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏
ગુજરાતી શાયરી & સુવિચાર 2022 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here
Death Shradhanjali Message in Gujarati
સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹
તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં,તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં,સદેહ તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાંતમે છો અને હંમેશા રહેશો, એ વિસ્વાસ છે. પ્રભુતમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.💐
તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા.મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે.આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે.🙏પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે🙏
Condolence Message in Gujarati |
કલ્પી ના શકાય તેવી આપની વિદાય અમારૂકાળજું કંપાવી જાય છે, તે અણધારી વિદાયએવી લીધી કે અમારા કાળજે ઘા કરી ગઈ,પ્રભુ આપના દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹
પરિવાર જેમનું મંદિર હતું, સ્નેહ જેમની શક્તિ હતી,પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું, પરમાર્થ જેમની ભક્તિ હતી,કર્મ સદા એવા કર્યા કે સોના હૃદયમાં ગુંજયા કરે,આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…💐
આ પણ જુઓ:-
Shradhanjali in Gujarati Words
હું મારા આંસુને રોકી શકતો નથી,તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏
હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી.મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે.🌹 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🌹
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે,એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા.💐 ૐ શાંતિ 💐
death shradhanjali in gujarati |
કુદરતને શું કહીએ અમે, તમ વિના કેમ રહીએ અમ,તુટેલી નાવની જેમ જીવન સાગરમાં વહીએ અમે.પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…🙏
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું.ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹
Death Shradhanjali SMS in Gujarati
જયારે આપણું કોઈ ધરતિથી વિદાય લે છે ત્યારે દુઃખ થાય છે,પરંતુ સત્ય એ છે કે આ શરીર નશ્વર છે.આપણે પ્રાર્થના કરવી જોઈએ કે,જે પ્રિયજન આજે આપડી વચ્ચે નથી ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે.💐
બિછડા કુછ ઇસ અદા સે કી રુત હી બદલ ગઈ,
એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.
🙏 ૐ શાંતિ 🙏
મૃત્યુ સત્ય છે અને શરીર નશ્વર છે,એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય છે.આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે,🌹 સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે. 🌹
શ્રદ્ધાંજલિ શાયરી |
હું આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું, તમારી ખોટ માટે હું ખૂબ જ દિલગીર છું.ઈશ્વર તમારા પરિવારને આ કઠિન સમય માં હિમ્મત આપે.💐ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે💐
હું તમને અને તમારા પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.🙏 ઓમ શાંતિ 🙏