પ્રપોઝ ડે 2022: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati

Sorry!! you are blocked from seeing ads..
Rate this post

પ્રપોઝ ડે 2022: દર વર્ષે વેલેન્ટાઈન્સ વિક ના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરી ના દિવસે Propose Day ઉજવવામાં આવે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવા માટે લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છો તો પ્રપોઝ ડે યોગ્ય દિવસ છે. આ પોસ્ટ માં હું તમારા માટે Happy Propose Day Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati લાવ્યો છું, મને આશા છે કે તેમને તે પસંદ આવશે.

Sorry!! you are blocked from seeing ads..

પ્રપોઝ ડે 2022: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati
પ્રપોઝ ડે 2022: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati
 😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}
હેપી પ્રપોઝ ડે

અહીં નીચે પ્રપોઝ ડે ના દિવસે તમારા ક્રશ સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Propose Day Quotes in Gujaratiપ્રપોઝ ડે શાયરી, Propose Day SMS in Gujarati અને Happy Propose Day Wishes in Gujarati 2022 આપેલ છે. જે તમને તમારા દિલની વાત કહેવામાં મદદરૂપ થશે.

Propose Day Quotes in Gujarati

પ્રપોઝ ડે ના દિવસે હું ફરી એક વાર તને propose કરીશ બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ!
❤️ Hppay Propose Day ❤️
મારા નસીબમાં દુઃખ, દર્દ કે ગમ જે કંઈ પણ આવે એ કબુલ છે, પણ તારી કોઈ ખ્વાઈશ અધૂરી ના રેહવી જોઈએ.
😘 હેપી પ્રપોઝ ડે 😘
ના હું તને ખોવા ઈચ્છું છું, ના તારી યાદ માં રોવા ઈચ્છું છું.
જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી હું તારી સાથે રહેવા ઈચ્છું છું.
હું તને પ્રેમ કરું છું, બસ એજ વાત હું તને કહેવા ઈચ્છું છું.
😍 Hppay Propose Day My Love 😍
Propose Day Quotes in Gujarati
Propose Day Quotes in Gujarati
હા કહીશ તો સ્વીકાર કરીશ, ના કહીશ તો મહેનત કરીશ. અને જયારે તારા લાયક બનીશ, ત્યારે ફરી ઑફર કરીશ. પણ પ્રેમ તો તને જ કરીશ.
🌹 I Love You 🌹
❤️ Hppay Propose Day ❤️
એક સપનું છે, તારી સાથે જીવવાનું,
બાકી ખબર જ છે કે, મરવાનું તો એકલા જ છે.
🥰 હેપી પ્રપોઝ ડે દિકુ 🥰

Propose Day Shayari in Gujarati

 
શું તું મારુ અલ્પ વિરામ બનીશ, મારી જિંદગી ના પૂર્ણ વિરામ સુધી… 🙂
❤️ Hppay Propose Day ❤️
Propose Day Shayari in Gujarati
Propose Day Shayari in Gujarati
આજે પ્રપોઝ ડે છે…!!
પ્રપોઝ કરુ છું તમને હે દોસ્તો…
મને હર જન્મ મા મળજો…!!
હું મળું કે નહી, પણ તમે મને જરૂર મળજો.
❤️ Hppay Propose Day Friends ❤️
કઈ વિચારું છું તો તારો ખ્યાલ આવે છે,
કંઈક બોલું છું તો તારું નામ આવે છે.
ક્યાં સુધી છુપી રાખું મારા દિલની વાત,
તારી દરેક આદાઓ પર મને પ્રેમ આવે છે.
🌹 I Love You 🌹
🥰 હેપી પ્રપોઝ ડે જાન 🥰
મને આ દુનિયાથી કશો જ મતલબ નથી મને તો બસ તું, તારો સમય અને તારો પ્રેમ જોઈએ છે.
😍 Hppay Propose Day My Love 😍
હેપી પ્રપોઝ ડે
હેપી પ્રપોઝ ડે
તમે મારા જીવનના દરેક સેકંડને સુંદર બનાવી છે, શું તમે કાયમ માટે મારો હાથ પકડશો?
😘 હેપી પ્રપોઝ ડે 😘
આ પણ જુઓ:- 

Propose Day SMS in Gujarati

તેવી એક પણ સેકન્ડ નથી કે જયારે  મેં તમારા માટે ન વિચાર્યું હોય. હું તમને ખુબજ પ્રેમ કરું છું. શું તમે મારા બનશો?
❤️ Hppay Propose Day ❤️
હું એ જાણતો નથી કે કેવી રીતે તને પ્રપોઝ કરું, પણ એટલું જાણું છું કે હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું.
🥰 હેપી પ્રપોઝ ડે દિકુ 🥰
Propose Day SMS in Gujarati
Propose Day SMS in Gujarati
કસૂર તો થા હી ઈન નિગાહો કા,
જો ચુપકે સે દીદાર કર બૈઠે.
હમને તો ખામોશ રહને કી ઠાની થી,
પર બેવફા યે જુબાન ઇજહાર કર બૈઠી.
🌹 Hppay Propose Day My Love 🌹
મારે તારો સાથ જીંદગી સુધી નથી જોતો, પણ જ્યાં સુધી તું સાથે છો ત્યાં સુધી જીંદગી જોઈએ છે.
🥰 હેપી પ્રપોઝ ડે જાન 🥰
તેરી ખુશીઓ કો સજાના ચાહતા હું, તુજે દેખ કર મુસ્કુરાના ચાહતા હું.
મેરી જીંદગી મેં ક્યાં અહમીયત હૈ તેરી, યહ લફજો મેં નહિ પાસ આકર બતાના ચાહતા હું.
❤️ Hppay Propose Day ❤️
Propose Day Wishes in Gujarati
Propose Day Wishes in Gujarati
જરૂરી નથી કે આ દિવસે તમારા GF/BF ને મોંઘી રિંગ થી જ પ્રપોઝ કરો પણ તમે એને અહેસાસ અપાવજો કે તમે એને ખુબ પ્રેમ કરો છો અને Life ટાઈમ કરશો.
💘 હેપી પ્રપોઝ ડે 💘

આ પણ જુઓ:- 

 

ગઈ કાલે રોઝ ડે હતો તમે જોયું હશે કે રોઝ આપતા સમયે તમારું દિલ કેમ ઝડપ થી ધડકવા લાગીયુ તું. કોઈના માટે પણ પ્રેમ નો ઈઝહાર કરવો એ સહેલું નથી હોતું.પણ ક્યારેક તો દિલની વાત કેવીજ પડે ને એટલે આજનો દિવસ ખાસ છે. જરૂરી નથી કે તમે જેમને પ્રપોઝ કરો તેનો જવાબ “હા” જ આવે પણ એક ટ્રાઇ તો કરી જ લેવી કે જેથી કરી ને દિલમાં અફસોસ ના રહે.

Propose Day Status in Gujarati

પ્રપોઝ ડે ના દિવસે WhatsApp, Facebook કે Instagram માં મૂકી શકો તેવું એક સુંદર Propose Day Status in Gujarati નીચે આપેલ છે.
પ્રપોઝ કરતા સમયે તમારા દિલમાં જે કઈ પણ હોય એ સ્પષ્ટ રીતે કહી દેશો એ ન વિચારતા કે જવાબ શું આવશે. એક રિંગ અથવા તો ગુલાબ નું ફૂલ સાથે રાખજો અને ઘૂંટણે બેસી ને પ્રપોઝ કરસો તો તમારી ગરફ્રેડ બહુ જ સ્પેશિયલ ફીલ કરશે અને “હા” કેહવાના ચાન્સ વધી જશે.
મિત્રો આશા રાખું છું કે, તમને આમારી આ Happy Propose Day Quotes in Gujarati અથવા Propose Day Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. વેલેન્ટાઇન્સ ડે માટે આવીજ વધુ પોસ્ટો જોઈતી હોય તો નીચે Comment કરી અમને જણાવશો.

Leave a Comment