રામનવમી ના પવિત્ર તહેવાર નિમિતે ઘણા લોકો શુભકામનાઓ પાઠવવા માટે Ram Navami Wishes in Gujarati ગોતતા હોય છે. આજે તેમના માટે આ પોસ્ટ માં હું Top 20+ Happy Ram Navami Quotes in Gujarati લાવ્યો છું, જે ખુબજ ઉપયોગી થશે. આ વર્ષે રામનવમી નો તહેવાર 17 એપ્રિલ 2024 ને બુધવારના રોજ ઉજવવામાં આવશે.
આપણે બધા જાણીએ છીએ કે, જયારે સત્ય ઉપર અસત્ય અને પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા હાવી થવા લાગી ત્યારે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો. આ ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ ને પુરા ભારત-ભરમાં રામનવમી તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
હેપી રામનવમી 2024
રામનવમી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Ram Navami Wishes in Gujarati, Ram Navami Quotes in Gujarati, Ram Navami Message in Gujarati, રામનવમી ની શુભેચ્છા, Ram Navami Shayari in Gujarati, રામ ના ફોટા અને Ram Navami Status in Gujarati આપેલ છે. જે તમને રામનવમી ની શુભકામનાઓ પાઠવવમાં મદદરૂપ થશે.
Ram Navami Wishes in Gujarati
ભગવાન શ્રી રામના આશીર્વાદ આજે અને સદા માટે તમારી સાથે રહે તેવી પ્રાર્થના.
🌹 રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹
નામ જેનું રામ છે, અયોધ્યા જેનું ધામ છે,
એવા રઘુનંદન ના ચરણોમાં મારા પ્રણામ છે.
🙏 રામનવમી ની શુભકામના 🙏
સુખ, શાંતિ અને મંગલમય કામનાઓની સાથે રામનવમી ની હાર્દિક શુભકામના.
🙏 Happy Ram Navami 🙏
જેના મનમાં શ્રી રામ છે, ભાગ્યમાં એના વૈકુંઠ ધામ છે.
એના ચરણોમાં જેનીએ જીવન વારી દીધું, સંસારમાં તેનું કલ્યાણ છે.
💐 રામનવમી ની હાર્દિક શુભકામનાઓ 💐
ભગવાન શ્રી રામ તમને અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના.
🌷 રામનવમી ની શુભેચ્છા 🌷
રામનવમી ના દિવસે અવશ્ય સાંભળો રામ જન્મ ની કથા👇👇👇
Ram Navami Quotes in Gujarati
રામનવમીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર.
🌹 રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹
રામ જી કી જ્યોતિ સે નૂર મિલતા હૈ,
સબકે દિલો કો સરુંર મિલતા હૈ.
જો ભી જાતા હૈ રામ કે દ્વાર,
કુછ ના કુછ જરૂર મિલતા હૈ.
💐 હેપી રામનવમી 2024 💐
ભગવાન રામની દૈવી કૃપા હંમેશાં તમારી સાથે રહે. તમને ખુબ ખુશ અને સમૃધ્ધ રામ નવમીની શુભેચ્છા.
🙏 Happy Ram Navami 🙏
રામનવમીનો આ પવિત્ર તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી રામનવમી ની હાર્દિક શુભકામનાઓ.
🌻 હેપી રામનવમી 🌻
મંગલ ભવન અમંગલ હારી,
દ્રાવુ સુ દશરથ અજારા બિહારી.
રામ સિયા રામ સિયા રામ જય જય રામ,
સિયા વર રામચંદ્ર કી જય.
💐 રામનવમી ની હાર્દિક શુભકામનાઓ 💐
આ પણ જુઓ:-
- 100+ Motivation Quotes in Gujarati
- 100+ Birthday Wishes in Gujarati
- 100+ Best Instagram Bio For Girls
Ram Navami Shayari in Gujarati
રામનવમીના દિવસે શ્રીરામે અનિષ્ટ સામે લડવા માટે અવતાર લીધો હતો. તેથી, આ દિવસને અર્થપૂર્ણ બનાવો અને તમારી અંદરના અહંકારી રાવણને ભસ્મ કરી નાખો.
🌷 રામનવમી ની શુભેચ્છા 🌷
શ્રી રામ ના આશીર્વાદથી, તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો છો. આ પવિત્ર તહેવાર નિમિતે મારા તરફથી તમને અને તમારા પરિવારને રામનવમી ની હાર્દિક શુભકામનાઓ.
💐 હેપી રામનવમી 2024💐
રામ નવમીના આ પવિત્ર પ્રસંગે હું ઈચ્છું છું કે, શ્રી રામના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
💐 રામનવમી ની શુભકામનાઓ 💐
ગરજ ઉઠે ગગન સારા,
સમુંદર છોડે અપના કિનારા.
હિલ જાએ જહાન સારા,
જબ ગુંજે જય શ્રી રામ કા નારા.
🙏 રામનવમી ની શુભકામના 🙏
શ્રી રામ તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે. મારા તરફથી તમને અને તમારા પરિવારને રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ.
💐 Happy Ram Navami 2024 💐
ઉપર દર્શાવેલ Ram Navami Wishes in Gujarati માં તમારી અનુકૂળતાએ સુધારા-વધારા કરી શકો છો, જેથી કરી રામનવમીની શુભકામનાઓ પાઠવવામાં સરળતા રહે.
આ પણ જુઓ:-
રામ નવમી પર, ભારતભરના ભક્તો દિવસભર ઉપવાસ કરે છે અને ભગવાન રામને પૂજા અર્ચના કર્યા પછી જ તેને તોડે છે. જે લોકો નવરાત્રી દરમિયાન વ્રત રાખે છે તેઓ પણ ભગવાનની પૂજા કર્યા બાદ ઉપવાસ તોડે છે. ભક્તો ઉત્સવને ચિહ્નિત કરવા માટે ઉત્તર ભારતના ભાગોમાં ‘કંજક પૂજા’ પણ કરે છે. કેટલાક શ્રદ્ધાળુઓ શિશુ રામની લઘુચિત્ર મૂર્તિઓ લઈ, તેને ધોઈને અને કપડા પહેરે છે, અને પછી તેને પારણામાં મૂકીને આ પ્રસંગને ચિહ્નિત કરે છે.
Ram Navami Status in Gujarati
રામનવમી ના દિવસે સોશ્યલમીડિયા માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ ભાગવાનું શ્રી રામનું ફુલ સ્ક્રીન Ram Navami Status in Gujarati આપે છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.
રામ નવમી મુહૂર્ત
રામ નવમી: 17 એપ્રિલ, 2024 (બુધવાર)
રામ નવમી મધ્યાહન મુહૂર્ત – 11: 11 AM થી 11:40 AM
સમયગાળો – 02 કલાક 29 મિનિટ
29 એપ્રિલ, 2023 શનિવારના રોજ સીતા નવમી
રામ નવમી મધ્યાહ્ન ક્ષણ – 12:26 PM
નવમી તિથિ શરૂ થાય છે – 29 માર્ચ, 2023 ના રોજ સાંજે 09:07 વાગ્યે
નવમી તિથિ સમાપ્ત થાય છે – 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11:30 વાગ્યે
અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે અને અયોધ્યામાં રામ નવમી ઉજવણી નોંધપાત્ર છે. ભક્તો દુર-દુરના સ્થળોથી અયોધ્યા આવે છે. સરયુ નદીમાં પવિત્ર બોલાવ્યા પછી ભક્તો જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રામ મંદિરની મુલાકાત લે છે.
મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ Happy Ram Navami Wishes in Gujarati અથવા Happy Ram Navami Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. રામનવમી ની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. તહેવારો ને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટ માટે અમારી વેસાઇટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.