100+ ગુજરાતી Quotes 2023: Motivational, Life, Friend, and Love [Must Read!]

3.7/5 - (18 votes)

Gujarati Quotes on Love

ખબર તો હતી જ કે એ “ના” જ પાડશે…
છતાંય કહેવાય તો ગયું જ કે”હું” તને ચાહું છું…

હું કયાં કહું છુ કે તારી યાદ આવે છે
હું એમ કહું છુ કે તુ જ યાદ આવે છે.!!

Gujarati Quotes on Love
Gujarati Quotes on Love

સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕
લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.

નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ,
નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.

વાતો પણ તેની જ થાય છે જેની પરવાહ હોય છે.

નહિ કરી શકે કોઈ વિજ્ઞાનિ મારી બરાબરી,
હું “ચાંદ” જોવા પણ સાયકલ લઈને જતો હતો.💕

Lovely Quotes in Gujarati
Lovely Quotes in Gujarati

સમાધાન પ્રેમને કબૂલ નથી અને સમજણથી પ્રેમ ક્યારેય પણ થતો નથી…

દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે, અને રાત તમારી યાદોમાં.

નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.

“લોકો અધૂરા પ્રેમ પછી જ સંપૂર્ણ શાયર બને છે.”

આ પણ જુઓ:-

જીવનમાં સફળ થવું હોય તો બીજા ના અબુભાવો થી શીખો. કેમકે આચાર્ય ચાણક્ય કહે છે, એવું જરૂરી નથી કે બધા અનુભવ આપણે જાતે જ કરવા જોઈએ. ઉપર દર્શાવેલ બધાજ Gujarati Quotes માં એક ઊંડાણ પૂર્વક અર્થ રહેલો છે જે તમને સફળ થવામાં મદદરૂપ થશે.

Motivation Status in Gujarati

તમારા સોશિયલ મીડિયા મૂકી શકો તેવું Life Quotes in Gujarati નું એક Shree Krishna Motivation Status in Gujarati નીચે આપ્યું છે. જે તમે તમારા મિત્રો અને પરિવાના સભ્યો સાથે Share કરી શકો છો જેથી કરી ને તમારી સાથે-સાથે તે પણ પ્રોત્સાહિત થશે.

Motivation Status in Gujarati

હવે તો Gujarati Quotes અને ગુજરાતી સુવિચારના Apps પણ Play Store માં ઉપલબ્ધ છે. અહીં નીચે એક Gujarati Thoughts ના Application ની લિંક આપેલ છે, જેને તમે તમારા Mobile માં Install કરી દરરોજ  ઉપયોગમાં લઇ શકો છો.

Download Gujarati Quotes App:- Click Here

તમને આમરી આ પોસ્ટ Quotes in Gujarati પસંદ આવી હોય તો નીચે Comment માં લખો અને આવીજ ઉપયોગી પોસ્ટનો આનંદ માણવા માટે આમરી Website ની મુલાકાત લેતા રહો. સાથે જ તમારા મનમાં પણ કોઈ Gujarati Suvichar હોય તો અમને નીચે કોમેન્ટ માં જણાવી શકો છો. અમે તેને અમારી આવનારી નવી પોસ્ટ માં Add  કરશુ.


x