Gujarati Quotes on Life
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
કોઈ કારણને લીધે જ શત્રુ કે મિત્ર બને છે. – કૌટિલ્ય
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
Profit દેખાય ને સાહેબ, તો કોઈ પણ સામે જુકે.
શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે. – કૌટિલ્ય
સફળતા શું છે? નિષ્ફળતા પછી નું પ્રકરણ.
તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.
જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે. – આચાર્ય ચાણક્ય
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે…!!
ગરમ કર્યા વગર લોઢું લોઢા સાથે નથી જોડાતું. – આચાર્ય ચાણક્ય
આ પણ જુઓ:- ગુડ નાઈટ સુવિચાર
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇
3 thoughts on “100+ ગુજરાતી Quotes 2023: Motivational, Life, Friend, and Love [Must Read!]”
Comments are closed.