Happy Bhai Dooj Wishes in Gujarati: મિત્રો આ વર્ષે, ભાઈ બીજ 3 નવેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બીજ પર, બહેનો ટીકા સમારોહ કરીને તેમના ભાઈઓને લાંબા અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમની બહેનોને ભેટો આપે છે. ભાઈ બીજને ભાઈ દુજ, Bhatra Dwitiya, Bhai Dwitiya અને Bhathru Dwithiya પણ કેહવામાં આવે છે.
હેપી ભાઈ બીજ
મિત્રો, અહીં નીચે ભાઈ બીજ ના પવિત્ર તહેવાર માટે કેટલીક Happy Bhai Dooj Wishes in Gujarati, Bhai Dooj Quotes in Gujarati, ભાઈ બહેન સુવિચાર, ભાઈ બહેન ની શાયરી, Bhai Dooj Message in Gujarati અને ભાઈ બહેન સ્ટેટ્સ આપેલ છે. જે તમને ભાઈબીજ ની શુભકામનાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ Click Here
Bhai Dooj Wishes in Gujarati
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા “ભાઈ બીજ” પર્વની અનંત શુભેચ્છાઓ.
💐 Happy Bhai Dooj 💐
મારા દુખ ના થય જાય લીરે લીરા,
જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વિરા.
🌷 ભાઈ દૂજ ની શુભેચ્છાઓ 🌷
ભાઈ-બહેનના પવિત્ર બંધનના અનેરા ઉત્સવ ભાઈબીજની આપ સહુને હાર્દિક શુભકામનાઓ.
🌹 હેપી ભાઈ બીજ 🌹
બહેન તિલક પછી મીઠાઈ ખવડાવે છે,
ભાઈ ભેટ આપે છે અને બહેન સ્મિત કરે છે,
ભાઈ-બહેનનો આ સંબંધ ક્યારે ના પડે ફિક્કો
મારા ભાઈ, તમને 🙏ભાઈ દુજની શુભેચ્છાઓ🙏
જેમ બંને આંખો એક સાથે હોય છે,
તેમ જ ભાઈ બહેનનો સંબંધ પણ ખાસ હોય છે.
💐Happy Bhai Dooj💐
મારા હ્રદયમાં ખુશીનો માહોલ થયગયો …
જયારે ભાઈ દુજ પર ભાઈ ઘરે આવવા સહમત થય ગયો.
🌷ભાઈ દૂજ ની શુભકામનાઓ🌷
આ પણ જુઓ:- 👇
- SanDisk 128 GB મેમરી કાર્ડ ફક્ત ₹399/- માં
- SanDisk 128 GB પેનડ્રાઈવ ફક્ત ₹399/- માં
- 12 નંગ કોટન હેન્ડ ટુવાલ ફક્ત ₹299/- માં
કપાળે લગાવે બેની કકું ચોખા,
કોઈ તાકાત ના કરી શકે આ સંબંધો નોખા.
🙏ભાઈ બીજની શુભેચ્છાઓ🙏
Bhai Dooj Vrat Katha in Gujarati
Bhai Dooj Quotes in Gujarati
કપાળે લગાવે બેની કંકુ-ચોખા,
કોઈ તાકાત ન કરી શકે આ સંબધો નોખા.
💐 ભાઈ દૂજની હાર્દિક શુભકામનાઓ 💐
ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો,
જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે !!
🌹 ભાઈ દૂજની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દિકરી, પિતા ને ખુશ કરવા,
માતા, સંતાન ને વધાવવા
અને
બહેન, ભાઈ ને આવકારવા
જ્યારે ભોજન થાળ સજાવે
ત્યારે “રસાસ્વાદ” દિવ્યતા પ્રાપ્ત કરે
💐 ભાઈબીજ ની શુભકામનાઓ 💐
ભાઈ દુજના🌷 શુભ પ્રસંગે, તમને ખુબ ખુબ શુભેચ્છાઓ,
તમારા જીવનમાં સુખ-શાંતિ અને, સમૃદ્ધિ કાયમ બની રહે !!
કેટલીકવાર બહેનને માતા તરીકે જોવામાં આવે છે,
તે મારી પ્રિય બહેન છે જે મને કેવી રીતે જીવવું તે શીખવે છે.
🌹ભાઈ દૂજ ની શુભેચ્છાઓ🌹
જો….તમારા સાળા જમવા
આવવાના હશે….તો!!☺️☺️
💐ભાઈબીજ ની શુભેચ્છાઓ💐
🌹 ભાઈ દૂજની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આ પણ જુઓ:-
ભાઈ બહેન સુવિચાર
મિત્રતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા એક થઈને બે આત્માઓ વચ્ચેના પ્રેમ અને,
વિશ્વાસના બંધનને ઉજવવાનો આ સમય છે.
મારા તરફથી મારા બધા ભાઈ અને બહેનને🙏હેપી ભાઈ દૂજ🙏
આ ભાઈબીજ આપના ભાઈ-બહેન ના સંબંધને વધારે અતુટ બનાવે,
અને આપનો એક બીજા પ્રત્યે નો પ્રેમ આમજ જળવાય રહે એજઆસા સાથે,
🌹ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ🌹
તે નસીબદાર એ બહેન છે,
જેના માથે ભાઈનો હાથ છે,
દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે.
લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું,
તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.
🌷ભાઈ દૂજ ની શુભકામનાઓ🌷
બહેન ઈચ્છે છે ભાઈ નો પ્રેમ, ના કે કિંમતી ઉપહાર,
સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
💐Happy Bhai Dooj💐
મારો તમારા માટેનો પ્રેમ મામૂલી છે.
તમને મારા આશીર્વાદ અમર્યાદિત છે.
પ્રિય ભાઈ તમે હંમેશાં મારા મિત્ર, માર્ગદર્શક, અને હીરો છો.
🙏 ભાઈ દૂજ ની શુભકામના 🙏
ભાઈ બહેન ની શાયરી
ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ, અતૂટ બંધનના પ્રતીક સમાન “ભાઈ દુજ” ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
🌹 હેપી ભાઈ દૂજ 🌹
ઓવારણાં લેશે ઉતારી આરતી
આશીષે દેશે એનું હૈયુ ને આંખડી..
ભાવે ભીંજાશે આજ મારી બેનડી,
અણમોલ સ્નેહની જે..
મીઠી છે વીરડી છે
ભાઈબીજ ની હેતભરી શુભકામનાઓ
🌸 ભાઈ દૂજ ની શુભકામનાઓ 🌸
ભાઈ-બહેનના અપાર પ્રેમ અને સ્નેહના પાવનપર્વ ભાઈબીજની હાર્દિક શુભેચ્છાઓ
💐 Happy Bhai Dooj💐
સૌ ભાઈ બેહેનો ને ભાઈબીજ ની ખુબ ખુબ શુભકામના.
💐 ભાઈબીજ 2024 ની શુભકામનાઓ 💐
ભાઈ એટલે બહેનનાં પડખે રહેતો પિતા તુલ્ય પડછાયો
જેની હાજરીમાં બહેન પર ક્યારેય ન આવે કોઇ ઓછાયો…
🌷 ભાઈ બીજની હાર્દિક શુભેચ્છાઓ 🌷
ભાઈ બીજ ની પૂજા વિધિ
3 નવેમ્બર, 2024 મંગળવારના રોજ ભાઈ દૂજ
ભાઈ દૂજ અપરાહનો સમય – બપોરે 12:55 PM થી 02:56 PM
સમયગાળો – 02 કલાક 01 મિનિટ
દ્વિતિયા તિથિનો પ્રારંભ થાય છે – 3 નવેમ્બર, 2024 ના રોજ સવારે 04:06 વાગ્યે
દ્વિતિયા તિથિ સમાપ્ત થાય છે – 4 નવેમ્બર, 2024 ના રોજ સવારે 03:17 વાગ્યે
ભાઈ દુજ વિશે
ભાઈ દૂજ, ભાઈબીજ, ભાઈ ટીકા, ભાઈ ફોન્ટા હિંદુઓ દ્વારા શુક્ર પક્ષની બીજી ચંદ્ર દિવસે વિક્રમ સંવત હિંદુ કેલેન્ડરમાં અથવા કાર્તિકાનો શાલિવહન શાક કેલેન્ડર મહિનો ઉજવવામાં આવે છે. તે દિવાળી અથવા તિહાર તહેવાર અને હોળીના તહેવાર દરમિયાન ઉજવવામાં આવે છે.
ભાઈ બીજ ની વાર્તા
ભગવાન સૂર્ય નારાયણની પત્નીનું નામ છાયા હતું. તેના ગર્ભાશયમાંથી યમરાજ અને યમુનાનો જન્મ થયો હતો. યમુના યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી. તે તેની સાથે અરજ કરશે કે તે આવીને મનપસંદ મિત્રો સાથે જમશે. પોતાના કામમાં વ્યસ્ત યમરાજ વાતો કરતા રહ્યા. કાર્તિક શુક્લનો દિવસ આવ્યો. યમુના ફરીથી તે દિવસે યમરાજને જમવા આમંત્રણ આપે છે, તેને તેના ઘરે આવવાનું કમિટમેન્ટ આપીને.
યમરાજે વિચાર્યું કે હું જીવનને પરાજિત કરીશ. મને કોઈ ઘરે બોલાવવા માંગતું નથી. બહેન મને બોલાવે છે તે સદ્ભાવનાનું પાલન કરવું એ મારો ધર્મ છે. બહેનના ઘરે આવતાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કર્યા. યમરાજને તેના ઘરે આવતા જોઈને યમુના તેનાથી ખુશ નહોતી. તેણે સ્નાન કરી પૂજા કરી અને ભોજન પીરસાય. યમુનાએ આપેલી આતિથ્યથી ખુશ થઈને, યમરાજે બહેનને કન્યા માટે પૂછવાનો આદેશ આપ્યો.
યમુનાએ કહ્યું કે ભદ્ર! તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવો છો. મારા જેવી બહેન, જેણે આ દિવસે તેના ભાઈ સાથે આદર અને ટિપ્પણી રાખવી જોઈએ, તે તમારો ભય નથી. યમરાજે યમસ્તુને બોલાવી અને અમૂલ્ય કપડાં યમુનાને આપીને યમલોકમાં ગયા. તહેવારની પરંપરા આ દિવસથી જ રચાઇ હતી. એવું માનવામાં આવે છે કે જે લોકો આતિથ્ય સ્વીકારે છે તેઓ યમથી ડરતા નથી. તેથી જ ભૈયુદુજની પૂજા યમરાજ અને યમુના દ્વારા કરવામાં આવે છે.
સમાપન
મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Happy Bhai Dooj Wishes in Gujarati અને ભાઈ બહેન ની શાયરી પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.