26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે Republic Day Shayari, Wishes, Quotes, Slogan and Images in Gujarati લાવ્યો છું. 2024 માં ભારત 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન
ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.
Republic Day Quotes in Gujarati
મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.
💐 Happy Republic Day 💐
ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે,
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏
ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે.
💐 હેપી પ્રજાસત્તાક દિન 💐
આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹
Republic Day Wishes in Gujarati
આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ.
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏
આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
🌷 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🌷
આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐
ગુજરાત No.1 GK Quiz App:- Click Here
આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2023 ની શુભકામનાઓ💐.
જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.
🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚
આ પણ જુઓ:- 26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી
26 January Shayari in Gujarati
તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
🌷 Happy Republic Day 🌷
બચપન કા વોભી એક દોર થા
ગણતંત્ર મેંભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા,
ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા!
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
ચલો દેશભક્તિ કે ગીત ગાતે હૈં,
ગણતંત્ર દિવસ કા યે પર્વ માનતે હૈં.
🌷 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🌷
ગણતંત્ર દિવસ આયા હૈ, રાષ્ટ્રભક્તિ ઓર પ્રેમ કા દિન લાયા હૈ.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐
ચાલો, ઇસ ગણતંત્ર દિવસ પર એક સ્વપ્ન દેખે: એક રાષ્ટ્ર, એક ઉદેશ્ય, ઓર એક પહચાન.
🦚 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ 🦚
પ્રજાસત્તાક દિન શાયરી
ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે, આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.
💐 હેપી પ્રજાસત્તાક દિન 💐
ચાલો આ 74માં ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ, અને હૃદયમાં ઉત્સાહ. ચાલો પ્રજાસત્તાક દિન પર આપણા ભારતને સલામ કરીએ.
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏
26 January Slogan in Gujarati
ધરતી ધ્રુજાવે કોણ: નાના બાળકો
ગાંધીજી ને વહાલું કોણ: નાના બાળકો
આધિ રોટી ખાયેંગે: દેશ કો બચાયેંગે
જબ તક સૂરજ ચાંદ રહેગા: હિન્દુસ્તાન તેરા નામ રહેગા
ગલી ગલી મેં નારા હૈ: હિન્દુસ્તાન હમારા હૈ
એક દો તીન ચાર: ભારતમાતા કી જય જય કાર
આ પણ જુઓ:-
- 100+ Gujarati Quotes
- 100+ Gujarati Jokes
મુખ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રની રાજધાની એટલે કે, નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ‘રાજપથ’ ખાતે યોજવામાં આવે છે. આ દિવસે, લશ્કરની ત્રણે પાંખો થલસેના, વાયુસેના અને જલસેના ‘રાજપથ‘ પર પરેડ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા કીર્તિ ચક્ર, અશોક ચક્ર, પરમવીર ચક્ર અને વિર ચક્ર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે.
26મી જાન્યુઆરી નો ડાન્સ
26મી જાન્યુઆરી ના દિવસે શાળા અને કોલેજો માં જે Dance ની સ્પર્ધા થતી હોય તેનો ખુબજ સુંદર વિડિઓ અહીં નીચે આપેલ છે. જે કોઈ બાળાઓએ Republic Day Dance માં ભાગ લીધો હોય તેમને આ વિડિઓ ખુબજ ઉપયોગી થશે.
મિત્રો, તમે જોયું હશે કે ગણતંત્ર ના દિવસે લોકો તેમની રાષ્ટ્ર માટેની લાગણીને વ્યક્ત કરવા માટે સરસ-સરસ Photos Edit કરી ને સ્ટેટસ માં મુકતા હોય છે. અહીં નીચે Republic Day Photo Editor ના એક Application ની લિંક આપેલ છે જેને તમે મોબાઈલ માં Download કરી ને ઉપયોગ કરી શકો છો.
Install Photo Editor App:- Click Here
✅મિત્રો તમને અમારી આ પ્રજાસત્તાક દિન 2023 ની Republic Day Quotes in Gujarati પોસ્ટ ગયમી હોય તો, અમને નીચે Comment માં તમારો અભિપ્રાય લખી જણાવો, કે જેથી કરી અમે આવીજ ઉપયોગી પોસ્ટ લખવા માટે પ્રોત્સાહિત થઈએ.