Marriage Anniversary Message in Gujarati
આ ખાસ દિવસ તમારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની રહે. તમે એકબીજા પ્રત્યે સાચા રહેવાના વધુ એક વર્ષની ઉજવણી કરી રહ્યા હોવ ત્યારે મારી તમને મેરેજ એનિવર્સરી ની શુભેચ્છઓ.
❤️હેપી મેરેજ એનિવર્સરી❤️
હું ઈચ્છું છું કે, તમારા બંને વચ્ચેનો પ્રેમ આવનારા વર્ષોમાં નવી ઉંચાઈઓને સ્પર્સે.
🌷મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ🌷
એકબીજા પ્રત્યેનો તમારો પ્રેમ પસાર થતા વર્ષ સાથે ગુલાબની જેમ ખીલતો રહે. તમને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ!
💕Happy Wedding Anniversary💕
પાગલ છું એટલે તારી બધી વાત માનું છું એવું નથી,
બસ તારી ખુશીથી વધુ સારું મારા માટે બીજું કશું નથી.🌹 I Love You 🌹
💘Happy Marriage Anniversary My Love💘
અભિનંદન! તમે તમારા પ્રિયજન સાથે લગ્નનું વધુ એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધુ છે.
💐 મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા 💐
આ પણ જુઓ:- Good Morning Gujarati Suvichar
તમારા મિત્રો અથવા પરિવારના સભ્યોમાં કોઈની મેરેજ એનિવર્સરી હોય ત્યારે આ ઉપર દર્શાવેલ Best Wishes for Marriage Anniversary in Gujarati દ્વારા શુભકામનાઓ આપવાનું ભૂલશો નહિ કેમકે, મેરેજ એનિવર્સરી એ એક ખુબજ યાદગાર દિવસ હોય છે. Marriage Anniversary Wishes in Gujarati Shayari દ્વારા તમે દંપતી ને અહેસાસ કરવો કે તે તમારા માટે કેટલા પ્રિય/ખાસ છે.
Marriage Anniversary Status in Gujarati
WhatsApp, Facebook કે Instagram માં વિડિઓ સ્ટેટ્સ મૂકી શકો તેના માટે અહીં નીચે એક ખુબજ સુંદર Marriage Anniversary Status in Gujarati આપેલ છે. આ Happy Marriage Anniversary WhatsApp Status “તેરે સંગ યારા” ગીત સાથે એક દપંતી ના લગ્નના ફોટો સાથે છે. જે તમારા લગ્નની યાદો ચોક્કસ તાજી કરાવી આપશે.
મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ મેરેજ એનિવર્સરી શુભેચ્છા અથવા Marriage Anniversary Wishes in Gujarati 2023 પોસ્ટ પસંદ આવી હશે. નીચે comment કરી તમારો પ્રતિભાવ લખવાનું ના ભૂલશો, કે જેથી કરી અમે આવીજ સુંદર પોસ્ટો લખતા રહીએ.