100+ મેરેજ એનિવર્સરી શુભેચ્છા 2023 | Happy Marriage Anniversary Wishes in Gujarati

4.6/5 - (11 votes)

મેરેજ એનિવર્સરી એ દંપતીના જીવનનો સૌથી વિશેષ દિવસ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે, લગ્નજીવન દ્વારા પતિ-પત્ની વચ્ચે બનાવેલા સ્વર્ગીય બંધનને ઉજવવાનો આ દિવસ છે. જો તમે કોઈ એવા દંપતીની નજીક છો કે જે તેમની મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હોય, તો તમારે તે ખાસ દિવસ નિમિતે કેટલાક Happy Marriage Anniversary Wishes in Gujarati કે Marriage Anniversary Quotes in Gujarati ની યાદી બનાવીને તૈયાર રહેવું જોઈએ. આ પોસ્ટ માં હું તમારા માટે હેપ્પી મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ અને મેસેજ લાવ્યો છું, જે તમને ખુબજ ઉપયોગી થશે.

Happy Marriage Anniversary Wishes in Gujarati
Happy Marriage Anniversary Wishes in Gujarati

મેરેજ એનિવર્સરી શુભેચ્છા

તમારા મિત્રો, ભાઈ, બહેન, કે માતા-પિતા ની મેરેજ એનિવર્સરી નિમિતે અહીં નીચે કેટલાક ખુબજ સરસ મેરેજ એનિવર્સરી મેસેજ, Wedding Anniversary Wishes in gujarati language, મેરેજ એનિવર્સરી શુભેચ્છા, Happy Marriage Anniversary Wishes, Quotes, Shayari, SMS, Message in Gujarati Language, અને Marriage Anniversary Status in Gujarati આપેલ છે. જે તમને હેપ્પી મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Marriage Anniversary Wishes in Gujarati

તમને મારા જીવનમાં મોકલવા બદલ હું ઈશ્વરનો આભારી છું. અને જીવન ભર મારો હાથ થામવા માટે હું તમારો આભારી છું.
❤️Happy Marriage Anniversary My Love❤️

હું તમને બંનેને હજાર વર્ષની સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવું છું. આ દિવસનો આનંદ હંમેશા સાથે અને અંતિમ શ્વાસ સુધી રહેવા દેજો. લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના!
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐

Marriage Anniversary Wishes in Gujarati
Marriage Anniversary Wishes in Gujarati

“શ્રી _ તથા શ્રીમતી __” ને સાલગીરા નિમિતે ખૂબ-ખૂબ શુભેચ્છઓ, ઇશ્વર તમારા લગ્નને ૧૦૦ વર્ષ પૂર્ણ કરે તેવી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના.
❤️Happy Marriage Anniversary❤️

મારા પ્રિય ભાઈ_ તથા ભાભી __ને તેમની મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને સુખી, સ્વસ્થ અને આનંદમય રાખે તેવી શુભેચ્છાઓ.
🌷મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ🌷

આ પણ જુઓ:- 🥳 Free માં પ્રોડક્ટ મંગાવાની ધમાકેદાર એપ

ભગવાન તેમની દૈવી શક્તિ અને કૃપાથી તમારા બંધનને મજબૂત બનાવે અને તેને કાયમ માટે સ્થિર રાખે. હું તમારા બંનેના સુખી દાંપત્ય જીવનની ઇચ્છા કરું છું.
🌹હેપ્પી મેરેજ એનિવર્સરી🌹

તમારી સાથે એક જ છત હેઠળ રહેવું એ મારા જીવનનો સૌથી ખુશહાલ સમય છે. તમે આટલા વર્ષો મને ખૂબ જ પ્રેમ અને સંભાળ આપી છે.
💐મેરેજ એનિવર્સરી ની શુભકામના પ્રિય💐

મેરેજ એનિવર્સરી મેસેજ
મેરેજ એનિવર્સરી મેસેજ

તારા માટે મારો પ્રેમ કદી ઘટ્યો નથી. મેં વીતેલા બધાં વર્ષોમાં તને પ્રેમ કર્યો છે અને હું મારા અંતિમ શ્વાસ સુધી તને પ્રેમ કરતો રહીશ.
🌹 I Love You 🌹
💘 હેપી મેરેજ એનિવર્સરી જાન 💘

સાત ફેરો સે બંધા યહ પ્યાર કા બંધન,
જીવનભર યુંહી બંધા રહે,
કિસીકી નજર ના લગે આપકે પ્યાર કો,
ઓર આપ યુંહી હરસાલ સાલગીરા માનતે રહે.
💕Happy Wedding Anniversary💕

marriage anniversary wishes in gujarati shayari
marriage anniversary wishes in gujarati shayari

દુઃખ ભલે ગમે તે હોય,
પણ મારી ખુશી હંમેશા તું જ છે.
💐મેરેજ એનિવર્સરી ની શુભકામના પ્રિય💐

આ પણ જુઓ:

હું ખરેખર ખુશ છું કે, તમે બંનેએ મીઠા લગ્ન જીવનનો વધુ એક વર્ષ વિતાવ્યો છે. તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ આવતા વર્ષોમાં વધતો રહે તેવી હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું.
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


x