Marriage Anniversary Quotes in Gujarati
યોગ્ય વ્યક્તિ શોધવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ મને શરૂઆતથી જ ખબર હતી કે તમે મારા માટે યોગ્ય વ્યક્તિ છો. લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના!
❤️Happy Marriage Anniversary❤️
મારા વિશ્વના એકમાત્ર પ્રિય વ્યક્તિને એનિવર્સરીની શુભેચ્છાઓ. તું મને આવનારા જન્મોમાં પણ મળે તેવી હું ઈચ્છા કરું છું.
🌹 I Love You 🌹
💘 હેપી મેરેજ એનિવર્સરી જાન 💘
દરેક લવ સ્ટોરી વિશેષ, અનોખી અને સુંદર હોય છે – પણ આપણી તો અદભુત છે.
❤️Happy Marriage Anniversary My Love❤️
હું ખૂબ જ ખુશ છું કે તમે મારા જીવનમાં છો. આ બધા માટે આભાર! હેપી એનિવર્સરી મારી સુંદર પત્નીને💐.
તમે બંને હંમેશા એકબીજાના સુખ : દુઃખમાં ભાગીદાર બનો અને સદાય ખુશ રહો તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.
🌷મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ🌷
ખૂબ સુંદર સ્ત્રી કે જેમણે મને સૌથી સુંદર જીવન આપ્યું છે, આપણું લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના પ્રિય!
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐
જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર,
મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.💕 મારી પ્રિય પતિને એનિવર્સરીની શુભકામના 💕
50મી મેરેજ એનિવર્સરી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન, તમારું દાંપત્ય જીવન ખૂબ સ્વસ્થ, તંદુરસ્ત અને કાયમ માટે સુખી રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના.
🌹 હેપ્પી મેરેજ એનિવર્સરી 🌹
દિપક કી તરહ રોશન રહે જીવન આપકા,
દુઆ હૈ રબ સે કી આપકી જોડી સલામત રહે ઓર,
હમ હરસાલ યુંહી આપકો સાલગીરાહ કી શુભકામનાએ દેતે રહે.❤️Happy Marriage Anniversary❤️
ભગવાનને છે પ્રાર્થના અમારી,
સલામત રહે જોડી તમારી.💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છાઓ💐
આ પણ જુઓ:
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇