[100+ New] ગુજરાતી Sad Shayari, Quotes and Status 2023

3.9/5 - (194 votes)

બેવફા શાયરી

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”, તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭

“Na Heran Kar Jivva De Mane ‘Jindagi’, Tari Kasam Tari Aagal Hari Gaya Chhiye Have”

બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો, થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો…

“Bijana Mate Jivta Hata Tya Sudhi Kai Vandho Na Aaviyo, Thoduk Potana Mate Shu Vicharyu Jamano Dushman Bani Gayo…”

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

“Dil Ma Tirad Padi To Saaru J Thayu Ne Saheb,
Nahi To Andharu J Rahet Aema Hamesha Mate”

Sad Quotes in Gujarati
Sad Quotes in Gujarati

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો

“Ariso Aaje Fari Rishvat Leta Pakdayo,
Dard Hatu Dil Ma Ane Chahero Fari Mushkurayo”

સાચે જ કેટલું દુઃખ થાય છે, જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!😞

“Sache J Ketlu Dukh Thay Chhe, Jyare Koini Jarur Hoy Ane Ae Aapni Pase Na Hoy!!”

લાગણી શાયરી

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

“Farithi Mari Paheli Mahobbat Bani JaO, Tamara Thi Mari Aa Chelli Gujarish Chhe”

દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.

“Dimag Vaadu Dil Mane Pan Aap Bhagvan,
Aa Dil Vaadu ‘DIL’ Bahu Taklif Aape Chhe”

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.

“Mane Tara Thi Juda Rakhe Chhe Ane Koi Dukh Pan Thva Nathi Detu, Mara Andar Kon Chhe Aa Tara Jevu Je Mane Chen Thi Jivva Pan NAthi Detu”

વિરહ શાયરી
વિરહ શાયરી

મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. ડરતા હું બતાને સે… કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.

“Meri Hasi Me Bhi Gam Chupe Hai, Darta Hu Batane se…. Kahi Sabka Pyar Se Bharosa N Uth Jaye”

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

“Aek Dard Chupayelu Che Dil Ma, Muskan Pan Adhuri Lage Che.
Khabar Nahi Tara Vina Kem Mane Darek Savar Adhuri Lage Che”

આ પણ જુઓ:

કેટલીક વાર આપડે ઉદાસ થઇ જઈએ છીએ તેવા સમય એ દિલને હળવું કરવા માટે તમે આ ઉપર દરસાવેલ Sad Shayari in Gujarati નો ઉપયોગ તમે કરી શકો છો. જરૂરી નથી કે જીવનમાં જેની સાથે પ્રેમ થાય લગ્ન પણ તેની જોડે જ થાય કેમકે ક્રિષ્નને રાધા સાથે પ્રેમ થયો હતો પણ લગ્ન નહતા થયા.

Sad Status in Gujarati

અહીંયા નીચે એક ગુજરાતી સોન્ગ નું Sad Status in Gujarati આપેલ છે. જેને તમે તમારા WhatsApp કે Instagram જેવા સોશ્યિલ મીડિયા મૂકી તમારું દર્દ વ્યક્ત કરી શકો છો.

Sad Status in Gujarati

જો તમે શાયરીઓના શોકીન હોવ તો તમે ગુજરાતી શાયરી નું App તમારા મોબાઈલ માં Install કરીને રાખી શકો છો. અહીં નીચે એક સુંદર Google play store માં  ઉપલબ્ધ Gujarati Shayari Sad ના Appની  લિન્ક આપેલ છે.

Download Gujarati Shayari App:- Click Here

મોત્રો તમને આમારી આ પોસ્ટ  Gujarati Sad Shayari અથવા Bewafa Shayari in gujarati કેવી લાગી તેનો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. અમે અવાર-નવાર આવી પ્રેમ ને લગતી શાયરીઓ ની પોસ્ટ લખતા હોઈએ એટલે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


2 thoughts on “[100+ New] ગુજરાતી Sad Shayari, Quotes and Status 2023”

  1. *પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,*
    *કદાચ હારી પણ જાવ ત્યારે…*

    *જીત ખુદ આવી ને કહે કે,*
    *માફ કરજો મજબૂરી હતી…*

    *🌞🌞 શુભ સવાર 🌞🌞

Comments are closed.

x