Happy Diwali Wishes in Gujarati 2022 | મિત્રો દિવાળી એ ભારત નો સુવથી મોટો તહેવાર છે. જયારે ભગવાન શ્રી રામ દુષ્ટ રાવણનો વદ કર્યા પછી 14 વર્ષના વનવાસમાંથી ફરી અયોધ્યા પાછા આવ્યા તેની ખુશીમાં દિવાળી નો ત્યોહાર ઉજવવામાં આવે છે. આ વર્ષે, દિવાળી 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિત્તે હું તમારા માટે બેસ્ટ 100+ Happy Diwali Quotes in Gujarati લાવ્યો છું, જે તમને ખુબજ ઉપયોગી થશે.
હેપ્પી દીપાવલી 2022
દશેરાના 20 દિવસ પછી આવતી દિવાળી ખૂબ જ ઉત્તેજના અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મિત્રો અહીં નીચે કેટલીક Happy Diwali Wishes in Gujarati, Diwali Quotes in Gujarati અને Diwali Message in Gujarati આપેલ છે. જે તમને દિવાળી ની શુભકામનાઓ પાઠવવા માટે મદદરૂપ થશે. તમે આ 100+ Happy Dev Diwali Wishes in Gujarati પોસ્ટ પણ જોય શકો છો.જે તમને શુભેચ્છા પાઠવવા માટે મદદરૂપ થશે.
Diwali Wishes in Gujarati
હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે અદ્ભુત ઉજવણીની બને,
તમને હંમેશા સંપત્તિ અને સફળતા મળે. 🌷દિવાળીની શુભકામના🌷
દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
દિવાળીના તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!
દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.🌹Happy દિવાળી 2022🌹
મનભરી ને ફટાકડા ફોડજો, ખુશી નો તહેવાર છે માતમ નો નહિ….
જેને પ્રદૂષણ ની ચિંતા થાય ઈ ગાડી વેચી ને સાઇકલ લઈ શકે છે…🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
દિપાવલી ના પાવન પર્વ નીમિતે ભગવાન તમારી અંદર રહેલા ડર,અજ્ઞાન જેવી આશુરી શક્તિઓનો નાશ કરી અને હિમ્મત અને જ્ઞાન રૂપી દેવી શક્તિ આપે તેવી શુભકામના.🌹 હેપી દિવાળી 2022 🌹
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ 🌷
ગુજરાતનું નં.1 શાયરી & સુવિચાર એપ:- Click Here
ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
Diwali Status in Gujarati
દિવાળી ના દિવસે WhatsApp અને ફેસબુક પર ઘણા લોકો Diwali Wishes in Gujarati અથવા Happy Diwali Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ફુલ સ્ક્રિન નું દીપાવલી સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
Diwali Quotes in Gujarati
હું ઇચ્છુ કે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારા સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતાથી ધન્ય થાઓ.💐શુભ દિવાળી 2022💐
ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹
દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐
દીપાવલી મેં દીપો કા દીદાર,
ખુશીયો કે સાથ મુબારક હજાર.🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
આ પણ જુઓ:-
આશા છે કે અજવાળાનોઆ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.✨Happy Diwali 2022✨
આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Thanks for this awesome Diwali wishes