[100+ New] નવા વર્ષની શુભકામના 2024 | Happy New Year Wishes in Gujarati

3.2/5 - (210 votes)

Happy New Year Wishes in Gujarati 2024 | મિત્રો ગુજરાતીઓ નું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસથી જ સરું થય જાય છે. જેને  આપણે બેસતું વર્ષ કહીએ છીએ. અને આ વર્ષે ગુજરાતીઓનું બેસતું વર્ષ 13 નવેમ્બરના રોજ હતું. એટલે કે કારતક સુદ એકમ ના રોજ. અને અંગ્રેજી Calendar અનુસાર આખા વિશ્વ નું New Year 1 જાન્યુઆરી એ ઉજવવામાં આવે છે. 

Happy New Year Wishes in Gujarati
Happy New Year Wishes in Gujarati

નવા વર્ષની શુભકામના

મિત્રો આજે હું તમારા માટે બેસ્ટ  Happy New Year Wishes in Gujarati 2024, નવા વર્ષની શુભકામના, Happy New Year Quotes in Gujarati, નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા, Nutan Varshabhinandan Wishes in Gujarati અને Happy New Year Status in Gujarati લઈને આવ્યો છું. જે તમને નૂતન વર્ષાભિનંદન સંદેશ પાઠવવા માટે મદદરૂપ થશે. ગુજરાતીઓ બેસતા વર્ષના દિવસે લોકોને મીઠાઈઓ અને શુભેછાઓ પાઠવે છે.

Happy New Year Wishes in Gujarati

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક🌹”

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ💐!

સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
🌷નવા વર્ષની શુભકામનાઓ🌷

nutan varshabhinandan in gujarati
nutan varshabhinandan in gujarati

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜

આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા💐.

આ નવું વર્ષ તમારી આંખો જેટલું તેજસ્વી, તમારા સ્મિત જેટલું મધુર અને આપણા સંબંધો જેટલું ખુશ રાખવા માંગું છું.
🙏તમને નવા વર્ષની શુભકામનાઓ🙏

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

આ પણ જુઓ:- 👇👇👇

Happy New Year Quotes in Gujarati

સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે, નૂતન વર્ષ નિમિતે એ જ શુભકામના…
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 નૂતન વર્ષની શુભેચ્છઓ 🌷

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ Click Here

nutan varshabhinandan wishes in gujarati
nutan varshabhinandan wishes in gujarati

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
🌷Happy New Year 2024🌷

હું ઇચ્છુ કે આ નવા વર્ષે,
તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
😜Happy New Year😜

આ પણ જુઓ:- 👇👇👇

Happy New Year Status in Gujarati

મિત્રો, અહીં નીચે એક ખુબજ સરસ Happy New Year Wishes in Gujarati નું સ્ટેટસ આપેલ છે જે તમે whatsapp પર મૂકી શકો છો. એક વાર જરૂર થી જુઓ તમને ચોક્કસ પસંદ આવશે.

Happy New Year Status in Gujarati

Happy New Year Message in Gujarati

ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
🤗હેપી ન્યૂ યર 2024🤗

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌹નવા વર્ષની શુભકામનાઓ🌹

Happy New Year Greetings in Gujarati
Happy New Year Greetings in Gujarati

બીજું અદ્દભુત વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરશો નહીં,
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!
🙏નવા વર્ષની શુભકામનાઓ🙏

નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે, જેના તમે ખરેખર પાત્ર છો.
તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!
🙏હેપી ન્યૂ યર 2024🙏

ફોટો ફ્રેમ બનાવી શુભેચ્છા પાઠવવા:- Click Here

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 2024 💐

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


x