Funny Jokes in Gujarati
હું હોટેલ માં ગયો
બધી સીટ પર કપલ બેઠા તા…
બેસવા ની જગ્યા જ નોતી 😕
ખિસ્સા માં થી ફોન કાઢ્યો📲
જોર થી બોલ્યો
તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..
9 છોકરી ઓ ગાયબ થઈ ગઈ…😂😂😂
બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?
હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.
બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?
હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?
બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.
હું : કેવી રીતે?
બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 🤣
આજનું લેશન….😅
જીવનમાં હંમેશા શાંતિ રાખો., અને
જે હેરાન કરે એને ફેરવીને એક નાંખો… 👋🏻
અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય…;
એનોય વાંધો નહીં…
પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…પણ…
સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!😂
એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’
આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!😂
બ્રેકીંગ ન્યુઝ – બાહુબલી 2 1000 કરોડ ના કલબ મા સામેલ.
ક્યાં ગયો પેલો સ્નેપચેટ નો CEO, જે કહેતો હતો ભારત ગરીબ દેશ છે.
હવે એ ગધેડા ને કોણ સમજાવે કે ખાલી બાહુબલીને કોણે માર્યો એ જોવા માટે ભારતીયો એ 1000 કરોડ ખર્ચી નાખ્યા ..😜😜
સમય સમય ની વાત છે દોસ્ત
જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા
આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.🤣🤣🤣
જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…
અમુક અમુક “પનોતી”
તમારી જીંદગીમાંથી વય જાય તો ય જીંદગી જન્નત થઈ જાય…😜
૧૦૦૦ છોકરીઓ આઘાત લાગવાથી મરી ગઈ અને ૫૦૦ છોકરીઓ કોમામાં જતી રહી ખબર નહિ કોણે અફવા ફેલાવી કે,
GST એટલે Girls Selfie Tax 🤣
ઉપવાસની નવી સ્ટાઇલ….
એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..
આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું…😂
આ પણ જુઓ:-
જોક્સ વાંચવાનું ચાલુ રાખવા Page No.5 પર ક્લિક કરો…👇
Super jokes
અજુ બિજા હોય તો add કરો મજા આઈ