100+ New ગુજરાતી જોક્સ 2023 (હસી-હસી ને લોટ-પોટ થઇ જશો)

4.1/5 - (30 votes)

Gujju Jokes

પોલીસ : અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે.
માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 🙂

ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર…..
એક સિંહ…બસમાં ચડ્યો……
બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….
સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…
કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ….કેમ?
સિહે પાછળ વળી ને કહ્યું…
શેર….કૉ..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….
😳😉😂😃😄

new jokes in gujarati
new jokes in gujarati

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …
ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …
૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો , બોલો સાહેબ સુ આપુ??
ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….😂😂😂😂

ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?
દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો
ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.
દર્દી : આ કયા દુખાવાની દવા આપી?
ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.
😂😝😂

એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.
જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.
આ વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા..- LIC Agent 😂

વિમાન ઉડયા પછી થોડીક જ વાર પછી અચાનક જ કૉકપીટમાથી પાઈલોટે જોરથી બૂમ પાડી…
Oh my God……
વિમાનમા એક ભયાનક શાંતિ છવાઈ ગઈ..
લોકો બીકના માર્યા એક બિજા સામે જોવા લાગ્યા. બધાના મોઢા પીળા પડી ગયા.
થોડી વારમા જ પેલા પાઈલોટે બધાની માફી માંગી..
યાત્રીઓ, માફ કરજો…. મારા પેન્ટ ઉપર ભુલથી ગરમ ગરમ કોફી ઢોળાઈ ગઈ હતી, અને ભૂલથી માઈક ચાલુ રહી ગયુ ને બધાને સંભળાઈ ગયુ.
તમારે કોઈને ચેક કરવુ હોય તો અહિ આવીને મારી પેન્ટ જોઈ શકો છો…
એક યાત્રી બોલ્યો ,
તુ અહિ આવીને અમારુ પેન્ટ જો…😂😂😀🤣

gujju jokes
gujju jokes

મોત કાલ આવતી હોઇ તો આજ આવે , બાકી જીંદગી તો વટ થી જ જીવશુ….
આવુ કેહવાવાળા ‘ કોરોના ‘ વાઇરસ ની બીકે ચાઈનીઝ ભેળ ખાતા પણ બંધ થઈ ગયા છે. 🤣

ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા….
તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબામા શાક તો નથી ?”
ગણિત શિક્ષક બોલ્યા “અમે શાકને X ( એક્સ ) ધારેલ છે….”😂😝

હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.
રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…
હાથી: કેમ?
કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…😝😝😝

ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
વિદ્યાર્થી – ચકલી બનીને.
ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 🤣🤣🤣

આ પણ જુઓ:- 

જોક્સ વાંચવાનું ચાલુ રાખવા Page No.4 પર ક્લિક કરો…👇


x