[100+ New] ગુજરાતી Attitude Status, Quotes and Shayari 2023

4.7/5 - (18 votes)

Gujarati Status for WhatsApp

Old school હોય કે પછી New school બધા માં એક વિષય સરખો જ હોય છે – “Profit” અને એ મારો પ્રિય વિષય છે.

💰 💲 💰

“Old School Hoy Ke Pachhi New School Badha Ma Ek Vishay Sarkho J Hoy Che – ‘Profit’ Ane Ae Maro Priy Vishay che”

Gujarati Status for WhatsApp
Gujarati Status for WhatsApp

હું પાવર અને પૈસા ને નહીં,
પણ સંબંધ ને માન આપું છું.

🙏 🙏 🙏

“Hu Pawor Ane Paisa Ne Nahi,
Pan Sambandh Ne Maan Aapu Chu”

જીત હાસિલ કરની હો તો કાબિલિયત બઢાઓ,
કિસ્મત કી રોટી તો કુત્તે કો ભી નસીબ હોતી હૈ.

😎 😎 😎

“Jit Hasil Karni Ho To Kabiliyat BadhaO,
Kishmat Ki Roti To Kute Ko Bhi Nasib Hoti Hai”

તું મારી સાથે નઈ તો કોઈ Problem નઈ.
પણ સિંહ રડે તારા માટે એટલી તારી ઓકાત નઈ.

😠 😠 😠

“Tu Mari Sathe Nai To Koi Problem Nai,
Pan Shih Rade Tara Mate Aetali Tari Okat Nai”

one line attitude status in gujarati
one line attitude status in gujarati

બોલવાનું તો બધા જાણે છે,
પણ ક્યારે અને શું બોલવું,
એ બહુજ ઓછા લોકો જાણે છે.

🔥 🔥 🔥

“Bolvanu To Badha Jane Che,
Pan Kyare Ane Shu Bolvu,
Ae Bahuj Ocha Loko Jane Che”

Royal Gujarati Status

પીઠ પાછળ ભલે ને લોકો વાતો કરતા હોય,
પણ મોઢા ઉપર બોલવાની કોઈની ઓકાત નથી.

😈 😈 😈

“Pith Pachad Bhale Ne Loko Vato Karta Hoi,
Pan Modha Upar Bolvani Koeni Okat Nathi”

તો હોઈશ ચાંદનો ટુકડો,
પણ હું ભી મારા પાપાનાં જિગરનો ટુકડો છું.

😜 😜 😜

“Tu Hoish Chandano Tukdo,
Pan Hu Bhi Mara Pappa No Jigar No Tukdo Chhu”

royal attitude status in gujarati
royal attitude status in gujarati

પીઠ પાછળ વાર કરવાની આદત નથી વાલા,
જયારે પણ વાર કરીશ સામી છાતીએ કરીશ.

😏 😏 😏

“Pith Pachad Var Karvani Aadat Nathi Vala,
Jyare Pan Var Karish Saami Chatiye Karish”

Profit દેખાય ને સાહેબ,
તો કોઈ પણ સામે જુકે.

💰 💲 💰

“Profit Dekhay Ne Saheb,
To Koi Pan Same Juke”

તને મારા જેવું બીજું મળવાની તો દૂરની વાત છે,
શોધવામાં પણ ફાંફા પડી જશે.

🤨 🤨 🤨

“Tane Mara Jevu Biju Malvani To Doorni Vat Che,
Shodhvama Pan Fanfa Padi Jashe”

અમુક અનુભવ પછી વિવાદો નો સંપૂર્ણ ત્યાગ જ યોગ્ય છે.

જો કોઈ કહે કે હાથી ઉડી શકે છે,
તો તમારો જવાબ હોવો જોઈએ કે,

“હાં” બિલકુલ તમારી વાત સાચી છે હો.

🙏 🙏 🙏

“Amuk Anubhav Pachhi Vivado No Sampurn Tyag J Yogay Che,

Jo Koi Kahe Ke Hathi Udi Shake Che,
To Tamaro Javab Hovo Joiye Ke,

‘HA’ Bilkul Tamari Vaat Sachhi Che Ho”

નોંધ:- ઉપર દર્શાવેલ Attitude Status in Gujarati માં તમને અનુકૂળ આવે તેવા નાના-મોટા સુધારા કરી શકો છો. જેથી કરી તમે તમારું એક Unique અથવા તો Royal Gujarati status બનાવી શકો.

આ પણ જુઓ:

Gujarati Status Video

સોશિયલ મીડિયા માં વિડિઓ સ્ટેટ્સ મુકવા માટે અહીં નીચે એક ખુબજ સુંદર Attitude Status in Gujarati અથવા Gujarati Status Video આપેલ છે. જેને તમે તમારા WhatsApp માં મૂકી તમારું રુવાબ બતાવી શકો છો.

Attitude Status in Gujarati

Gujarati Video Status બનાવવા માટે આજકાલ Play Store માં પણ ઘણા Apps ઉપલબ્ધ છે, તેમાનું એક સારા રેટિંગ વાળા Gujarati Status Video App ની લિંક અહીં નીચે આપેલ છે. જેની મદદથી તમે તે App ને તમારા Mobile માં Install કરી શકો.

Download Gujarati Status Video App:- Click Here

તો બસ મિત્રો હવે મારા શબ્દો ને હું અહી જ વિરામ આપું છું. તમને આમારી આ Attitude Status in Gujarati 2 Line પોસ્ટ પસંદ આવી હોય તો નીચે Comment Box માં કોમેંટ કરવાનું ના ભૂલશો. અને હા, અમારી આવીજ નવી-નવી પોસ્ટો નો આનંદ માણવા માટે આમરી Website ની મુલાકાત લેતા રેજો.


Leave a Comment

x