Attitude Quotes in Gujarati
હાલત ભલે ગમે તેવી હોય,
પણ ધડકનો માં નશો જીતનો જ હોવો જોઈએ.💪 💪 💪
“Halat Bhale Game Tevi Hoy,
Pan Dhadakno Ma Nasho Jitno J Hovo Joiye”
ખામીઓ દરેક માં હોય છે ફરક બસ એટલો છે કે,
બીજાની દેખાય અને પોતાની નથી દેખાતી.🙃 🙃 🙃
“Khamiyo Darek Ma Hoy Che Farak Bus Etalo Che Ke,
Bijani Dekhay Ane Potani Nathi Dekhati”
જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,
જ્યારે દુશ્મન પણ તમારી જોડે હાથ મિલાવવા બેતાબ હોય.😏 😏 😏
“Jindagini Sachhi Maja To Tyare Aave Che,
Jyare Dushman Pan Tamari Jode Hath Milavava Betab Hoy”
પસંદ આવ્યા તો દિલમાં,
નહિ તો દિમાગમાં પણ નઈ.😎 😎 😎
“Pasand Aavya To Dil ma,
Nahi To Dimag Ma Pan Nai”
હથિયાર તો સિર્ફ શોખ કે લિએ રખા કરતે હૈ,
ખોફ કે લિએ તો બસ નામ હી કાફી હૈ.🔥 🔥 🔥
“Hathiyar To Shirf Shokh Ke Liye Rakha Karate Hai,
Khoff Ke Liye To Bus Name Hi Kaffi Hai”
Attitude Shayari in Gujarati
મનથી ભાંગી પડેલાને તો “મિત્રો” જ સાચવે છે,
સંબંધીઓ તો માત્ર વ્યવહાર જ સાચવે છે.🙏 🙏 🙏
“Man Thi Bhangi Padelane To Mitro J Sachave Che,
Sabndhiyo To Matr Vyavhar J Sachave Che”
વાત જો વટે લાવશો તો વ્યવહાર ની ચિંતા અમે પણ નથી કરતા.
😏 😏 😏
“Vat Jo Vate Lavsho To Vyavhar Ni Chinta Ame Pan Nathi Karta”
જ્યારે જેબ માં રૂપિયા હોય ને,
ત્યારે કુંડળીમાં શનિ હોવાથી કસોજ ફર્ક નથી પડતો.💰 💲 💰
“Jyare Jeb Ma Rupiya Hoy Ne,
Tyare Kundali Ma Shani Hovathi Kasoj Fark Nathi Padto”
કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો,
પંચાત તો આખું ગામ કરે જ છે.😜 😜 😜
“Kai Karvu Hoy Ne To Khali Jalsa Karo,
Panchat To Aakhu Gam Kare J Che”
આ પણ જુઓ:
પીઠ પાછળ ‘ઘા’ એ જ લોકો કરે,
જેની બરોબરી કરવાની ઓકાત નથી.🔥 🔥 🔥
“Pith Pachad ‘Gha’ Ae J Loko Kare,
Jeni Barobari Karvani Okat Nathi”
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇