ઉત્તરાયણ 2023: Wishes, Quotes, Shayari and Images in Gujarati

3.5/5 - (35 votes)

Table of Contents

ઉત્તરાયણ ની શુભકામનાઓ

નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી….
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે, આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે તેવી મકરસંક્રાંતિ નિમિત્તે આપને હાર્દિક શુભકામનાઓ.
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐

Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

પાડોશી કા, હરામી દોસ્તકા, દુષ્મનકા, શર્માજી કે બેટે કા, એક્સ-ગલફ્રેન્ડ કા….
સબ કા પતંગ કાટેગા રે… …. તેરા ફૈઝલ..
🌷 ઉત્તરાયણ ની શુભેચ્છાઓ 🌷

સદા અનુકૂળ એવો પવન મળે,
એવુ મજાનુ સૌને જીવન મળે.
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁

Uttarayan Poem in Gujarati

તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે.
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

આ પણ જુઓ:- 

મકરસંક્રાંતિ ના દિવસે સુરજ ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશે છે, અને સાથે જ સૂર્ય થોડો ઉત્તર દિશા તરફ પણ ખસે છે. આ તહેવાર ભારત ના પાડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશ માં પણ ઉજવવામાં આવે છે. બધા લોકો વહેલી સવારથી લઈને સાંજ સુધી છત પર પતંગ ચગાવીને આનંદ માણતા હોય છે.

Uttarayan Status in Gujarati

Makar Sankranti Wishes in Gujarati ની સાથે-સાથે હવે તો સોશ્યલમીડિયા માં ઉત્તરાયણ ના status મુકવાનો પણ ક્રેઝ આવીઓ છે. તમને મદદરૂપ થાય તેવું જ એક સુંદર Uttarayan Status in Gujarati નીચે આપ્યું છે.

Uttarayan Status in Gujarati

ગુજરાતમાં લોકો શેરડી, બોર, તલ અને મમરાના લાડુ ખાય છે, અને બધાને ખવડાવે પણ છે. લોકો વહેલી સવારે ગાયોને ઘાસ-ચારો નાખી પુણ્ય પણ કરે છે. સાંજના સમયે તો આખું આભ પતંગ થી રંગેબીરંગી થઇ જાય અને લોકો ‘કાયપો છે’ જેવી બૂમો પણ પડતા હોય છે.

મકરસંક્રાંતિ મુહૂર્ત

મકરસંક્રાંતિ, 14 જાન્યુઆરી, 2023 ને શનિવાર

મકરસંક્રાંતિ પુણ્યકાળ – 07:15 AM થી 05:46 PM
સમયગાળો – 10 કલાક 31 મિનિટ

મકર સંક્રાંતિ મહા પુણ્ય કલા – 07:15 AM થી 09:00 AM
સમયગાળો – 01 કલાક 45 મિનિટ

મકર સંક્રાંતિનો સમય – 08:57 PM

આશા રાખું છું કે, તમને આમરી આ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) 2023 ની પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં પણ કોઈ Uttarayan Quotes in Gujarati કે ઉત્તરાયણ શાયરી હોય તો નીચે કોમેન્ટ માં લખો અને આવી જ તહેવારો ને લગતી પોસ્ટો નો આનંદ માણવા માટે આમરી Website ની મુલાકાત લેતા રહો.


x