ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2023: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું.
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)
મિત્રો અને પરિવારના સભ્યો ને પાઠવી શકાય તેવી મકરસંક્રાંતિ ની શુભકામના, Happy Uttarayan Wishes Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Uttarayan Poem in Gujarati અને Uttarayan Status in Gujarati નું લિસ્ટ નીચે મુજબ છે.
Uttarayan Wishes in Gujarati
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
🙏 હેપી ઉત્તરાયણ 🙏
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
🌹 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🌹
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.
💐 તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 💐
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷
આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
Uttarayan Quotes in Gujarati
પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
🌹 Happy Uttarayan 2023 🌹
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
💐 Happy Makar Sankranti 2023💐
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
🪁 મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છઓ 🪁
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷
આ પણ જુઓ:-
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
😜 હેપી મકરસંક્રાંતિ 2023 😜
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇