RIP નો શું અર્થ થાય છે? RIP Meaning in Gujarati Death [You Must Read]

4.5/5

RIP Meaning in Gujarati [Death]: રોજબરોજના જીવનમાં બોલચાલની સાથે આપણે કેટલાય શબ્દો વાપરીએ છીએ. આવા શબ્દોમાં ઘણા શબ્દો હોય છે, કે જેને આપણે Short Form માં લખતા/બોલતા હોઈએ.અને એમાંય કેટલીક વારતો આપણને એનું Full Form પણ ખબર હોતી નથી. કેમકે બધા લોકો આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તેથી આપણે પણ તેનો ઉપયોગ કરતા હોઈએ. એનો અર્થ એવો કે આપણને એ ખબર છે કે આ શોબ્દોનો ઉપયોગ ક્યાં અને કેમ કરવો પણ એનો આખો અર્થ શું નીકળે એ ખબર હોતી નથી.

RIP Meaning in Gujarati
RIP Meaning in Gujarati

આપણે રોજ OK, OMG, GN, GM, જેવા શબ્દો વાપરીએ એમાંનો જ એક શબ્દ RIP છે. આપણને એ ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને તેમના વિશે સોશિયલ મીડિયામાં કોઈ વાતો કે Photos શેર થતી હોય અને તેના Comment Box માં બધા RIP લખતા હોય છે. તમે પણ ક્યારેક તો આ રીતે લખ્યું હશે. પણ શું તમને આનું આખું નામ RIP Full Form in Gujarati ખબર છે? મારા ખ્યાલથી નય. તો આજે હું તમને કહીશ RIP Meaning in Gujarati નો અર્થ શું થાય અને આ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે.

RIP Meaning in Gujarati

RIP નો અર્થ English માં “Rest in Peace“, ગુજરાતીમાં અર્થ “શાંતિથી આરામ કરો”, એ જ રીતે હિન્દીમાં “शांति से आराम करे”. RIP એક લેટિન ભાષાનો શબ્દ”Requiescat in Pace” પરથી ઉતરી આવ્યો છે.

આમ આ Rest in Peace શબ્દ કોઈના મૃત્યુ બાદ તેમની આત્માને શાંતિથી વિશ્રામ માટે કરવામાં આવતી એક પ્રાર્થના છે. RIP શબ્દ બોલવાનો અને લખવાનો અર્થ મૃત્યુ પામેલા વ્યક્તિને શાંતિ પ્રદાન કરવાનો છે. અને તેના માધ્યમથી એક વ્યક્તિ ઇશ્વરને પ્રાર્થના કરે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિને શાંતિ પ્રદાન થાય.

ક્યારેક મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરને દફનાવીને તેની સમાધિ ઉપર RIP [Rest in Peace] લખાતું હોય છે. તો હવે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતા હશો ત્યારે તમને આ RIP Gujarati Meaning વિશે બધી જાણકારી હશે, અને બીજા લોકોને પણ તમે આ શબ્દ વિશે માહિતગાર કરશો.

આ પણ જુઓ:-

તો બસ આજ માટે એટલું જ ને જો તમને અમારો આ RIP Meaning in Gujarati Article પસંદ આવ્યો હોય, તો તમારા Friends સાથે શેર કરજો અને અમારી Website ને Visit કરતા રહેજો આવી જ અવનવી જાણકારીઓ માટે.


Leave a Comment

x