Valsad Municipality Recruitment

વલસાડ નગરપાલિકા ભરતી 2022: મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે વલસાડ નગરપાલિકા માં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અને પાત્રતા ધરાવતા ઉમેદવાર વલસાડ નગરપાલિકા ની કચેરીએ અસલ પ્રમાણપત્રો તેમજ તેની નકલ સાથે નીચે આપેલ તારીખો પ્રમાણે રૂબરૂ ઉપસ્થિત રહેશે. વલસાડ નગરપાલિકા માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે નોકરી આ સારો મોકો છે. ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

વલસાડ નગરપાલિકા ભરતી 2022


વલસાડ નગરપાલિકા દ્વારા હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફીસ આસિસ્ટન્ટ, કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ અને બીજી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 30 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો એ ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ઇન્ટરવ્યૂ તારીખ 21 અને 22 સપ્ટેમ્બર 2022 ના રોજ વલસાડ નગરપાલિકા ની કચેરીએ યોજાશે.

નગરપાલિકાનું નામવલસાડ નગરપાલિકા
પોસ્ટનું નામહેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ
કુલ જગ્યાઓ30
જોબ લોકેશનવલસાડ
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ21,22સપ્ટેમ્બર 2022
ઇન્ટરવ્યૂ સ્થળવલસાડ નગરપાલિકા,વલસાડ

વલસાડ નગરપાલિકા ભરતી

વલસાડ નગરપાલિકા દ્વારા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર04
કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ04
ડેટા એન્ટ્રી ઓપેરેટર04
ઓફિસ આસિસ્ટન્ટ05
ઇલેક્ટ્રિશિયન (પંપમેન)02
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)03
ફિટર01
પ્લમ્બર02
ડ્રાઇવર05

નગરપાલિકા વલસાડ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ
કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટITI COPA પાસ,ધોરણ 12 પાસ
ડેટા એન્ટ્રી ઓપેરેટરITI COPA પાસ,ધોરણ 12 પાસ
ઓફિસ આસિસ્ટન્ટગ્રેજ્યુએટ,કોમ્પ્યુટર નું જ્ઞાન
ઇલેક્ટ્રિશિયન (પંપમેન)ITI ઇલેક્ટ્રિશિયન પાસ
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)BSC Chemistry
ફિટરITI ફિટર, 12 પાસ
પ્લમ્બરITI પ્લમ્બર, 12 પાસ
ડ્રાઇવર12 પાસ, LMV વ્હીકલ, ટ્રેકટર ડ્રાઇવર

વય મર્યાદા


દરેક પોસ્ટ માટે કોઈ વય મર્યાદા નો ઉલ્લેખ જાહેરાત કરવામાં આવ્યો નથી, વય મર્યાદા ની તમામ માહિતી માટે વલસાડ નગર પાલિકાનો સંપર્ક કરો.

વલસાડ નગરપાલિકા ભરતી અરજી પક્રિયા


આ ભરતીમાં ભાગ લેવા માટે શૈક્ષણિક અને ટેક્નિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રો ની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવું પડશે.

  • ઇન્ટરવ્યૂ સ્થળ: વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ
  • સમય: 21,22 સપ્ટેમ્બર 2022, સવારે 11:00 કલાકે


પોસ્ટ મુજબ ઇન્ટરવ્યૂ ની તારીખ જોવા માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

વલસાડ નગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા


વલસાડ નગરપાલિકા માં ભાગ લેનાર તમામ ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.

પગાર ધોરણ


પોસ્ટ પ્રમાણે અને એપ્રેન્ટિસ એકટ ના નિયમ મુજબ અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવશે.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

વલસાડ નગરપાલિકા ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

  1. વલસાડ નગરપાલિકા દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?વલસાડ નગરપાલિકા દ્વારા કુલ 30 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
  2. વલસાડ નગરપાલિકા ભરતી 2022 માં ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?વલસાડ નગરપાલિકા ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Leave a Comment

x