Recruitment for Class 10 Pass

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડમેનની કુલ 787 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલCISF કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામકોન્સ્ટેબલ/ટ્રેડમેન
કુલ જગ્યા787
સંસ્થા નામCISF
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ21-11-2022
અરજી છેલ્લી તારીખ20-12-2022
સત્તાવાર વેબ સાઈટwww.cisfrectt.in
અરજી પ્રકારઓનલાઈન

CISF ભરતી 2022


જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યા
કોન્સ્ટેબલ / કુક (Cook)304
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler)6
કોન્સ્ટેબલ / ટેઈલર (Tailor)27
કોન્સ્ટેબલ / બાર્બર (Barber)102
કોન્સ્ટેબલ / વોશરમેન118
કોન્સ્ટેબલ / સ્વીપર (Sweeper)199
કોન્સ્ટેબલ / પેઈન્ટર (Painter)1
કોન્સ્ટેબલ / મેશન (Mason)12
કોન્સ્ટેબલ / પ્લમ્બર (Plumber)4
કોન્સ્ટેબલ / માળી (Mali)3
કોન્સ્ટેબલ / વેલ્ડર (Welder)3
Back-log Vacancies
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler)1
કોન્સ્ટેબલ / બાર્બર (Barber)7
કુલ જગ્યા787

CISF કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત


ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

CISF કોન્સ્ટેબલ વય મર્યાદા

  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 23 વર્ષ હોવી જોઈએ.
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

CISF કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • રૂ. 21,700-69,100/- (પે લેવલ 3)

CISF કોન્સ્ટેબલ અરજી ફી

UR / OBC / EWSરૂ. 100/-
મહિલા અને અન્ય તમામ કેટેગરીફી નથી

નોંધ : શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારની પસંદગી CISF ભરતી બોર્ડના નિયમો મુજબ થશે
  • શારીરિક કસોટી,
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન અનેટ્રેડ ટેસ્ટ,
  • લેખિત પરીક્ષા,
  • મેડીકલ પરીક્ષા,
  • મેરીટ પ્રમાણે થશે.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તારીખ : 21-11-2022
ઓનલાઈન ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ : 20-12-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ઓનલાઈન કરોઅહીં ક્લિક કરો

Leave a Comment

x