HSC General RESULT 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ જાહેર

HSC General RESULT 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ: આવતીકાલે તા. 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવામા આવશે. ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12 આર્ટસ કોમર્સ પ્રવાહના રીજલ્ટની રાહ જોઇ રહ્યા હતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ અવાતીકાલે તા.31-5-2023 ના રોજ ઓનલાઇન મૂકવામા આવશે. તેનુ ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ અને ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ ઓનલાઇન કેમ ચેક કરવુ તેની માહિતી મેળવીશુ.

Best Accredited Online Colleges
Best Accredited Online Colleges

HSC General RESULT 2023

પરીક્ષા બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલ પ્રકારHSC General RESULT 2023
રીજલ્ટધોરણ 12 આર્ટસ રિઝલ્ટ
ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ
રીજલ્ટ તારીખ31-5-2023
ઓફીસીયલ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ મોડઓનલાઇન

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવામા આવી હતી. જેમા ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ એટલે કે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ પરિણામ એટલે કે GSEB General RESULT 2023 તારીખ 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવનાર છે. આ અંગે બોર્ડ દ્વારા ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણકારી આપવામા આવી છે.

આ અંગે બહાર પાડેલી બોર્ડની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) નાખીને રિઝલ્ટ જોઇ શકસે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ બોર્ડ તરફથી હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો: ધોરણ 12 આર્ટસ પછી કયા કોર્સ કરી શકાય. કારકિર્દી માર્ગદર્શન

HSC General RESULT 2023

ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ઓનલાઇન જોવા આ વખતે 2 રીતે ચેક કરી શકાસે.

વેબસાઇટ પરથી રીજલ્ટ કેમ ચેક કરવુ.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો

  • ધો. 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 31-5-2023 ના રોજ સવારે 9 કલાકે ઓનલાઇન જાહેર થશે.
  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ ઓપન કરો.
  • તેમા તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સીટ નંબર નાખી રીજલ્ટ જોઇ શકસો.

GSEB HSC General RESULT 2023 Via whatsapp

બોર્ડ દ્વારા આ વખતે બોર્ડ પરીક્ષામા નવી પહેલ કરવામા આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ મેળવી શકસો. આ માટે નીચેના સ્ટેપ અનુસરવા ના રહેશે.

  • GSEB General RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 સામાન્ય પ્રવાહનો સીટ નંબર મેસેજ કરો.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને મળી જશે.

અગત્યની લીંક

12 આર્ટસ નું રિઝલ્ટ જોવા માટેઅહિં ક્લીક કરો
12 કોમર્સ નું રિઝલ્ટ જોવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

x