GMDC Recruitment 2022

GMDC ભરતી 2022 : એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ ભાવનગર ખાતે એન્જિનીયર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેક્ટ્રીશિયન, મિકેનીક, વેલ્ડર, પ્લામ્બની 17 જગ્યાઓ માટે 12 મહિના માટે એપ્રેન્ટીસ ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરશો.

GMDC ભરતી 2022

પોસ્ટ ટાઈટલGMDC ભરતી 2022
પોસ્ટ નામવેલ્ડર, મિકેનિક, પ્લમ્બર વગેરે
કુલ જગ્યા17
કંપની નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
નોકરી સ્થળભાવનગર
છેલ્લી તારીખ20-10-2022
અરજી પ્રકારઓફલાઈન

GMDC એપ્રેન્ટીસ ભરતી 2022


જે મિત્રો GMDC એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઇને બેઠા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતી લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય વર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

ટ્રેડ નામજગ્યાઓશૈક્ષણિક લાયકાત
માઈનીંગ એન્જીનિયર3બી.ઈ. માઈનીંગ
માઈનીંગ એન્જીનિયર3ડીપ્લોમા માઈનીંગ
મિકેનીકલ એન્જીનિયર1ડીપ્લોમા મિકેનીકલ
ઈલેક્ટ્રીકલ એન્જીનિયર1ડીપ્લોમા ઇલેક્ટ્રીકલ
સિવિલ એન્જીનિયર1ડીપ્લોમા સિવિલ
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ1બી.એસ.સી કેમિસ્ટ્રી
હેલ્થ સેનીટરી ઇન્સ્પેકટર1આઈ.ટી.આઈ
ઈલેક્ટ્રીશિયન2આઈ.ટી.આઈ
મિકેનીક (મોટર વ્હીકલ)1આઈ.ટી.આઈ
મિકેનીક (ડીઝલ)1આઈ.ટી.આઈ
વેલ્ડર1આઈ.ટી.આઈ
પ્લમ્બર1આઈ.ટી.આઈ

વય મર્યાદા

  • જાહેરાતમાં દર્શાવેલ નથી


પગાર ધોરણ / સ્ટાઈપેન્ડ

  • એપ્રેન્ટીસ એક્ટ મુજબ નિયત થયેલા દરે સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.


નોંધ : ઉમેદવારો જે ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક અને કવર પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો.

GMDC ભરતી 2022 અરજી પ્રક્રિયા


ઈચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની પ્રમાણિત નકલો સાથેની અરજી (મોબાઈલ નંબર, અને ઈ-મેઈલ આઈડી જરૂર લખવા) અને આપેલ સરનામે ચિલી તારીખ પહેલા મોકલી આપવાના રહેશે.

આ પણ વાંચો  ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ 20/09/2022

સરનામું


જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર, ગામ : તગડી, પોસ્ટ : માલપર, જીલ્લો : ભાવનગર – ૩૬૪૦૦૨

GMDC ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 20-10-2022

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી અરજી કરતા પહેલા સત્તાવાર વેબ સાઈટ પર જઈને જાહેરાતને ચેક કરી લેવી ત્યાર બાદ જ અરજી કરવી.

GMDC એપ્રેન્ટીસ ભરતી 2022અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
  1. GMDC ભરતી 2022 કઈ જગ્યા માટે ભરતી છે?વેલ્ડર, મિકેનિક, પ્લમ્બર વગેરે
  2. GMDC ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?ઈચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની પ્રમાણિત નકલો સાથેની અરજી (મોબાઈલ નંબર, અને ઈ-મેઈલ આઈડી જરૂર લખવા) અને આપેલ સરનામે ચિલી તારીખ પહેલા મોકલી આપવાના રહેશે.
  3. GMDC ભરતી 2022 કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?17 જગ્યા
  4. GMDC ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?છેલ્લી તારીખ : 20-10-2022

Leave a Comment

x