GSEB SSC Result 2023 | ધોરણ 10 પરિણામ જાહેર

GSEB SSC Result 2023: માર્ચ-2023માં યોજાયેલ ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

GSEB 10th Result 2023: વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે. પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે.

GSEB SSC Result 2023
GSEB SSC Result 2023

ધોરણ 10 પરિણામ જાહેર 2023

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ જાહેર 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટgseb.org

ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે


વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

આ પણ જુઓ: ધોરણ 10 પછી શું કરવું?

આ રીતે જાણો તમારું પરિણામ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
ધો.10 નું રિઝલ્ટ જોવાઅહીં ક્લિક કરો
SSC RESULT BOOKLET PDF 2023અહીં ક્લિક કરો
ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ 2023ની જાહેરાત બાદ, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ લઈ શકશે. ગુજરાત બોર્ડ SSC 10th Result 2023 તારીખ, વેબસાઇટ અને 10મા પરિણામની અન્ય વિગતો વિશે વિગતવાર જાણવા માટે વેબપેજ સાથે જોડાયેલા રહો.

Leave a Comment

x