Heavy rains in Gujarat, heavy rain forecast in these areas
ગુજરાતમાં ભારે વરસાદ: આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી કરવામાં આવી છે. …