IB ભરતી 2022 : ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરીટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની 1671 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
IB ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | IB ભરતી 2022 |
પોસ્ટ નામ | સિક્યુરીટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યા | 1671 |
સંસ્થાનું નામ | ઈન્ટેલીજન્સ બ્યુરો |
સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 25-11-2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.mha.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઈન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2022
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને MTS ની 1671 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
પોસ્ટ નામ | જગ્યા | પગાર | વય મર્યાદા |
સિક્યુરીટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યુટીવ | 1521 | 21700-69100 (લેવલ 3) | 27 વર્ષથી વધુ નહી |
MTS | 150 | 18000-56900 (લેવલ 1) | 18 થી 25 વર્ષ |
શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટીટયુટમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી ફી
અન્ય તમામ ઉમેદવારો | રૂ. 450/- |
GEN / OBC / EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે | રૂ. 500/- |
IB ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
IB ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર જઈને તારીખ 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
IB ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 05-11-2022
અરજી છેલ્લી તારીખ : 25-11-2022
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |