6.8 ઈંચની Full HD+ IPS LCD ડિસ્પ્લે સાથે Tecno Spark 10 Pro સ્માર્ટફોન નવા અંદાજમાં લોન્ચ થયો
Tecno Spark 10 Pro એક બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન છે, જે રોજબરોજના ઉપયોગ માટે વિવિધ ફીચર્સ સાથે આવે છે. તેમાં 6.8 ઈંચની Full HD+ IPS LCD ડિસ્પ્લે છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ છે, …